________________
।
જે સમય જે થવાનું થાય છે, જણાવવું જણાય છે હું તો પોતાને જ જાણું છું, આ પર, માત્ર જણાય છે હું પર પદાર્થને જાણું, મારું કાર્ય જ નથી, માત્ર જણાય છે ના, ના હું તો જાણનાર પોતાને જ જાણું છું
42
મને કાંઈ પણ યાદ રાખવાનું વિચારવાનું શું છે? જે જેમ છે, તેમ જ જણાય છે, ને હું તો પોતે જ પોતામાં જ પૂર્ણ સત સુખ-શાંતિ-આનંદમય છું હા, હા હું તો જાણનાર પોતાને જ જાણું છું
***
|