SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Pujya Shree Rakeshbhai Zaveri, Dharampur, Gujrat, India : પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી, ધર્મપુર, જાહેર પ્રવચનમાંથીઃ ગણધરવાદશિબિર૭, પ્રવચન1,Part2, July 26, 2014 મને રોજ 5 થી ૭પુસ્તકો પ્રેમથી લોકો આપતા હોય છે. હું એક ગ્લાન્સ ફેરવીને જ્યાં મોકલવાની હોય ત્યાં મોકલાવી દઉં. આ પુસ્તક મુક્ત ગુલામ "Free Prisoner" અડધી મેં રાતનાં વાંચી અને અડધી મેં સવારનાં. પૂજયશ્રી કાનજીસ્વામીનાં ૧૨૫મી જન્મજયંતિનાં નિમિત્તે પ્રગટ થયેલ છે. ત્રણ ભાષાઓમાં બહુજ સુંદર રીતે, પુસ્તકની શરુઆત કરી છે. જેણે મને મારું મુક્ત સ્વરૂપ સમજાવ્યું એનો હું દાસાનુદાસ 21 Sa zeql szege. In that sense free and in that sense prisoner. આદરણીય રસિકભાઈ શેઠ, વાંકાનેર, સૌરાષ્ટ્ર, હાલે Houston, Texas અધ્યાત્મતત્વરસિક શ્રીમતી ઉષાબેન મારુઆ કલીકાળમાં અધ્યાત્મયુગસૃષ્ટા, જીનેન્દ્રપ્રણિત વીતરાગ માર્ગ પ્રવર્તક, પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય કહાન ગુરુદેવનાં તત્વને વરેલા છે. તેઓનાં લખાણમાં અનંતગુણ સ્વરૂપ આત્માનાં અતીન્દ્રિય જ્ઞાનગુણની ખૂબ જ મહિમા કરે છે. તેઓની પ્રથમ કૃતિ મુક્ત ગુલામમાં કાવ્યની રચનામાં તેઓનાં સ્પષ્ટ વિચારો આ બાબતનો પડઘો પાડે છે. તેઓની બીજી કૃતિ સુંદર જ હશે. તેની સફળતાની કામના કરું છું. 218
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy