________________
।
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને સ્પર્શવાનો ભાવ હોય કેમ સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને વિચારવાનો ભાવ હોય કેમ? સંયોગથી છે થાય છે, હું ભાવોનો જાણનાર, કર્તા નથી
164
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય હું પોતાને, પોતામાં સંયોગ વગર, શુદ્ધ, નિર્મળ શાંતિમય, એકરૂપ, તૃપ્ત પરિપૂર્ણ જ્ઞાયક ભાવ છું.
***
|