________________
|
હુંછું અતીન્દ્રિય
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને બોલવાનો ભાવ હોય કેમ? સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને ખાવાનો ભાવ હોય કેમ ? સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને સાંભળવાનું ભાવ હોય કેમ? સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને સૂંઘવાનો ભાવ હોય કેમ? સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
હું છું અતીન્દ્રિય, નિર્વિકલ્પ જ્ઞાનાનંદ ચૈતન્ય મને દેખવાનો ભાવ હોય કેમ? સંયોગથી છે થાય છે, હું આ ભાવોનો જાણનાર, કર્તા નથી
163