________________
90
તો હવે તારા જ્ઞાનમાં તું તારા આત્મતત્ત્વને જ વિષય બનાવ. આ શરીર, વિભાવો, રાગ-દ્વેષનાં અનુભવો ને પર જાણ, કારણ કે એ તો તારા હોઇ જ નથી શકતા ને પોતાનાં છે જ નહીં દુખમય છે
આ બધીજ લાગણીઓ, અનુભવોથી ભેદ વિજ્ઞાન કર હું તો જ્ઞાનમાત્ર પોતાને જ, મારા જ્ઞાનને જ, મારી જાણન શક્તિને જ જાણું છું, ને એ જ છું, ત્યારે આ ભેદવિજ્ઞાન સફળ થશે, ને તું તો તું જ રહી જઇશ
***
|