________________
રૂડા પર્યુષણ પર્વ પધારે છે પ્રભુ આ પર્વ તો ઉજવાય છે પ્રભુમય થવા માટે પ્રભુ કહીં આ પર્વ પણ બાહ્યમાં થતી ભૂલોની ક્ષમામાં જ ના ઉજવાઇ જાય એક પલ પ્રભુમાં જ વાસ થાય
રૂડા પર્યુષણ પર્વ પધારે છે પ્રભુ આ પર્વ તો ઉજવાય છે પ્રભુમય થવા માટે પ્રભુ કહીં આ પર્વ પણ ક્ષણિક આનંદની લહેરોમાં જ ના ઉજવાઇ જાય એક પલ પ્રભુમાં વાસ થાય.