________________
પ્રભુ ગૌતમ સિર્ફ તારો જ હતો મને પણ થાવું છે ગૌતમ તારો સંગી હતો મને પણ બનવું છે હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
પ્રભુ ગૌતમને આત્મા જણાવ્યો મને પણ જાણવો છે ગૌતમને આત્મદર્શન કરાવ્યા મને પણ કરવા છે હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
પ્રભુ ગૌતમને તેં જ પમાડ્યો મારે પણ પામવો છે આવી ઉત્કૃષ્ઠ ઈચ્છા પણ તારાથી જ કરાય છે હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું