________________
ઉમેદ છે
ઉમેદ છે ઉમેદ અંદરથી હું રાગ ત્યજીને વીતરાગને વધાવું છું
ઉમેદ છે ઉમેદ અંદરથી હું મિથ્યાત્વ ત્યજીને સભ્યત્ત્વને વધાવું છું
ઉમેદ છે ઉમેદ અંદરથી હું ક્રોધ ત્યજીને પ્રેમને વધાવું છું
ઉમેદ છે ઉમેદ અંદરથી હું સંસાર ત્યજીને મુક્તિને વધાવું છું
ઉમેદ છે ઉમેદ અંદરથી હું અજ્ઞાન ત્યજીને જ્ઞાનને વધાવું છું
ઉમેદ છે ઉમેદ અંદરથી હું આસક્તિઓથી મુંજાઈને પુરુષાર્થને વધાવું છું