________________
मुक्तिवादः
बुद्धिवृत्तिचिदाभासौ द्वावपि व्याप्नुतो घटम् ।
तत्राज्ञानं धिया नश्येदाभासात् तु घटः स्फुरेत् ॥ एवञ्चाविद्याया अन्तःकरणवृत्तौ न विरोधिता, अपि तु विषयस्फूर्तावेव । બુદ્ધિની વૃત્તિ અને ચૈતન્યનો આભાસ બંને ઘટને વ્યાપીને રહે છે. બુદ્ધિથી અજ્ઞાનનો નાશ થાય છે. આભાસથી ઘટની ફુરણા થાય છે.”
આમ અવિદ્યાનો અંત:કરણવૃત્તિ સાથે વિરોધ નથી પણ વિષયની ર્તિ સાથે જ વિરોધ છે. રૂપ છે. અંતઃકરણ જયારે વિષયાકારે પરિણત થાય છે ત્યારે વિષયાવરણનો નાશ થાય છે. આમ વૃત્તિ દ્વારા અજ્ઞાનનાશ થાય છે. અજ્ઞાનનાશ વૃત્તિનું કાર્ય છે. વિષય પ્રકાશ કે જ્ઞાનમાં વૃત્તિ સાક્ષાત્ કારણ નથી. વિષયના જ્ઞાનનું કારણ પ્રતિબિંબિત ચૈતન્ય છે. અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબિત તન્ય અને વિષયાકાર પરિણત વૃત્તિનો સંબંધ થાય ત્યારે જ્ઞાન થાય છે. ઘટાકાર પરિણત વૃત્તિનો અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્ય સાથે સંબંધ થાય ત્યારે અચં ટઃ એવું જ્ઞાન થાય છે. ટૂંકમાં, અંતઃકરણની વૃત્તિથી ઘટના અજ્ઞાનનો નાશ થાય છે અને અંતઃકરણમાં પ્રતિબિંબિત ચૈતન્યથી ઘટનું જ્ઞાન થાય છે. એકલી વૃત્તિ વિષય પ્રકાશિકા નથી એટલે વિષય પ્રકાશ કે વિષય ર્તિ સાથે વૃત્તિનો વિરોધ છે. પરંતુ વિષયનું અજ્ઞાન અને વૃત્તિનો વિરોધ નથી. ઘટાવરણની હાજરીમાં જ ઘટાકારવૃત્તિ બને છે.
બ્રહ્મસંવેદન એટલે બ્રહ્માકારા અંત:કરણવત્તિ, આ વત્તિ બ્રહ્મ વિષેના અજ્ઞાનનો નાશ કરે છે. વૃત્તિ રૂપ છે તેથી બ્રહ્મના અજ્ઞાનરૂપ આવરણની હાજરીમાં બ્રહ્માકાર વૃત્તિ હોય તેમાં કોઈ વિરોધ નથી. વૃત્તિનો વિરોધ વિષયહૂર્તિ સાથે છે. એટલે એકલા બ્રહ્મસંવેદનથી બ્રહ્મજ્ઞાન થતું નથી. આમ, અવિદ્યાની હાજરીમાં બ્રહ્મસંવેદન દુર્ઘટ છે આ શંકા અસ્થાને છે.
જીવાત્મા = અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય
તઆત્મા
વૃત્તિ
/
ધટાદિ વિષય
- वृत्ति
= અવિદ્યાનાશ
જીવાત્મા = અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્ય
તન્યા
+
(— ચિતપ્રતિબિંબકચિદાભાસ