________________
मुक्तिवादः
२७
(१३) न च माभुक्तमित्यादिवाक्ये कर्मपदं लक्षणयैवादृष्टार्थकमुपगन्तव्यम् तस्य क्रियायामेव शक्तेरिति लक्षणाया आवश्यकत्वे ज्ञानाद्यनाश्यादृष्ट एव सास्तु तत एव विरोधभङ्गे किमर्थं तत्त्वज्ञानिनां सकलकर्मभोगकल्पनमिति वाच्यम् । अदृष्टेऽपि कर्मपदस्यानादिप्रयोगप्रवाहदर्शनात्तत्र सामान्यरूपेण लक्षणायाः शक्तितुल्यत्वात् कल्पनालाघवानुरोधेन विशेषरूपेण स्वारसिकलक्षणाया अयुक्तत्वात् । न चैतन्मते कर्मणां भोगस्याऽऽवश्यकतया अभुक्तकर्माप्रसिद्ध्या तादृशवाक्यस्य यथाश्रुतार्थ
(૧૩) શબ્દાર્થ – પ્રશ્ન –નામુ$ ઇત્યાદિ વાક્યમાં કર્મપદનો લક્ષણ દ્વારા અદૃષ્ટ અર્થ કરવો જોઈએ. કારણ કે કર્મપદની શક્તિ ક્રિયામાં જ છે. તેથી લક્ષણા આવશ્યક છે તેથી જ્ઞાનાદિથી નાશ ન પામે તેવું અદષ્ટ' આ અર્થમાં (કર્મપદની) લક્ષણા સ્વીકારવી જોઈએ. આમ કરવાથી વિરોધ સમાપ્ત થઈ જાય છે. તો તત્ત્વજ્ઞાનીઓએ દરેક કર્મનો નાશ ભોગથી જ કરવો પડે તેવી કલ્પના શું કામ કરવી ?
જવાબ :અદૃષ્ટ અર્થમાં કર્મપદનો અનાદિ પ્રયોગ પ્રવાહ દેખાય છે માટે અદૃષ્ટ અર્થમાં કર્મપદની સામાન્યરૂપે લક્ષણા શક્તિતુલ્ય છે તેથી કલ્પનાનું લાઘવ થાય એ માટે વિશેષ રૂપે સ્વારસિક લક્ષણા માનવી અયોગ્ય છે.
પ્રશ્ન :-કર્મનો ભોગથી જ નાશ થાય છે એ મતમાં કર્મનો ભોગ આવશ્યક છે. તેથી અભુક્ત કર્મ પ્રસિદ્ધ નથી તેથી નામુ જેવા વાક્યો યથાશ્રુત અર્થ વાચક બની શકતા નથી.
જવાબ યથાશ્રુત અર્થની સંગતિ આ રીતે થઈ શકે છે. નામુ$ આ પદમાં $ પ્રત્યય
(૧૩) વિવરણ –બે વાક્યો વચ્ચે વિરોધ પરિહાર કરવા એક વાક્યનું અન્ય અર્થમાં તાત્પર્ય કલ્પવું જરૂરી બને છે. પ્રસ્તુત સ્થળે વિરોધ પરિહાર કરવા તત્ત્વજ્ઞાનને કર્મનાશક જણાવતા વાક્યનું તાત્પર્ય ઝટિતિભોગ સંપાદન દ્વારા કલ્પવામાં આવ્યું. તેને બદલે નામુ$ એ વાક્યનું અન્ય તાત્પર્ય કલ્પીને સંગતિ કેમ ન કરી શકાય આ આશયથી ન ર ઇત્યાદિ શંકા ગ્રંથ છે.
પ્રશ્ન :-નામુ$ લીયતે સૂક્ષ્મ ઋત્પટિશર્તાિ આ વાક્યમાં સૂર્ય પદ છે. પદની સ્વાભાવિક અર્થબોધક શક્તિ ક્રિયામાં છે. અર્થાત ” પદનો અર્થ ક્રિયા છે, અદૃષ્ટ નથી. પ્રસ્તુતમાં અભક્ત તરીકે અદૃષ્ટ અભિપ્રેત છે. તે અર્થ માટે લક્ષણા કરવી આવશ્યક છે. હવે જ્યારે સૂર્ય પદની લક્ષણા કરવાની જ છે તો ખિતે....ઇત્યાદિ વાક્ય સાથે આવતા વિરોધનો પરિહાર કરવા તત્ત્વજ્ઞાનથી અનાશ્ય અદૃષ્ટ આ અર્થમાં જ લક્ષણા સ્વીકારી લેવી જોઈએ “જે અષ્ટ તત્ત્વજ્ઞાનથી નાશ નથી પામતું તેનો ભોગ વિના નાશ થતો નથી” આવો વાક્યર્થ પ્રાપ્ત થશે. તત્ત્વજ્ઞાનની કર્મનાશકતા અબાધિત રહેશે. તત્ત્વજ્ઞાનીને બધા જ કર્મોનું ફળ ભોગવવું પડે છે. તેવી કલ્પના કરવાની જરૂર નહીં રહે.
જવાબ :–મ પદની અદૃષ્ટમાં નવી લક્ષણા કરવાની જરૂર નથી. અનાદિ પ્રયોગની પરંપરાથી અદષ્ટ અર્થમાં પણ સૂર્ય પદનો પ્રયોગ થતો જોવા મળે છે. પદ શક્તિથી અદૃષ્ટ અર્થ નથી જણાવતું પણ અદૃષ્ટ અર્થમાં સૂર્ય પદની અનાદિનિરૂઢ લક્ષણો છે. નિરૂઢ લક્ષણા, શક્તિ જેવી જ છે. કર્મપદનો અનાદિનિરૂઢ લક્ષણાથી “અદૃષ્ટ સામાન્ય અર્થ સ્થિર થયો છે. કલ્પનાનું લાઘવ કરવા ‘તત્ત્વજ્ઞાનાદિ