________________
તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ
વિ.સં. ૧૯૬૯ની સાલમાં ૧૭માં વર્ષે દીક્ષા ગ્રહણ કરી આજીવન મુક્તિ અને વિરતિનો ઉપદેશ આપ્યો હતો.
તેમની મુક્તિના લક્ષ્યને વ્યક્ત કરતી જિનવાણીની
પાવન સ્મૃતિમાં પ્રસ્તુત પ્રકરણનું તેમના કરકમલમાં સમર્પણ
શ્રુતપ્રેમી શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ આ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન
આરાધના ભવન રોડ, સુભાષ ચોક, ગોપીપુરા સુરત-૧
શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યનિધિમાંથી આ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે.
આપની શ્રુતભક્તિની અનુમોદના.