________________
२०२
मुक्तिवादः
(३) नवीनास्तु चरमदुःखध्वंस एव मोक्षः । चरमत्वञ्च लाघवात् तत्त्वज्ञान
नाश्यतावच्छेदकतया तादृशसम्बन्धेन दुःखवदन्यदुःखमात्रवृत्तिदुःखत्वव्याप्यो जातिविशेषः । न च गोवधादिजन्यतावच्छेदकतया जातिभिः सह सार्यमिति वाच्यम् । तस्य तादृशजातीनां विरुद्धत्वात्, केवलस्यैव तज्जनकत्वोपगमात् । तत्त्वज्ञानेनाहत्य चरमदुःखमुत्पाद्य तद्ध्वंसजननात्, तद्ध्वंसस्य चोत्कटेच्छाविषयतया तत्साधनत्वेन तत्प्रतियोगिनो दुःखस्यानुपादेयत्वात् । न चैवं दुःखपदवैयर्थ्यम् आत्यन्तिकनिवृत्तिरित्यस्यैव सम्यक्त्वादिति वाच्यम् । दुःखत्वव्याप्या जातिरिति परिचयाय तदुपादानात् । एतेन खड्गाभिघातादिजन्यतावच्छेदकजातिभिः साकर्यमपि निरस्तम् । तादृशजातेस्तत्तज्जाति
આત્મામાં વિભિન્ન કાળે મળતી આંશિક દુઃખનિવૃત્તિને ગ્રહણ કરી આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા કાલિક વિશેષણતા સંબંધનો નિવેશ છે.
ઉપરોક્ત ઉભય સંબંધથી દુઃખ જ્યાં રહે છે તેનાથી ભિન્ન દુઃખનિવૃત્તિને પણ આત્યંતિકી દુ:ખનિવૃત્તિ કહી શકાય.
પ્રશ્ન –આવી આત્યંતિકી દુઃખનિવૃત્તિ મુક્તિ હોય તો તનિષ્ઠ મુક્તિત્વ નીલેતરઘટત્વની જેમ અર્થસમાજપ્રસ્ત બને છે તેથી કાર્યતાવચ્છેદક નહીં બની શકે. (ગદાધરકૃત મુક્તિવાદમાં આ અંગે વિશેષ વિવરણ છે.)
જવાબ :–અર્થસમાજગ્રસ્ત ધર્મ કાર્યતાવચ્છેદક ન બની શકે આ નિયમનું બીજ “પ્રમાણનો અભાવ છે. નીલેતરઘટવાદિ સ્થળે તેને કાર્યતાવચ્છેદક માનવામાં કોઈ પ્રમાણ નથી માટે તે કાર્યતાવચ્છેદક બની શકે નહીં. પ્રકૃતિ સ્થળે ‘દુઃનાત્યન્ત વિમુશ્વરત્તિ' ઇત્યાદિ શ્રુતિ રૂપ પ્રમાણ છે. તેથી અર્થસમાજગ્રસ્ત હોવા છતાં મુક્તિત્વ કાર્યતાવચ્છેદક મનાય છે.
(૩) નવ્ય તૈયાયિકો ચરમ દુઃખના ધ્વંસને જ મોક્ષ કહે છે. ચમત્વ, દુઃખત્વની વ્યાપ્ય જાતિવિશેષ છે. ઉપર કહ્યા તે ઉભય સંબંધથી દુઃખના અધિકરણમાં રહેતા દુઃખથી ભિન્ન દુઃખમાત્રમાં રહેતી જાતિ છે. લાઘવથી તેને જ તત્ત્વજ્ઞાનની નાશ્યતાવચ્છેદક માનવામાં આવે છે.
પ્રશ્ન :–ગોવાદિથી જન્ય દુરિતની જન્મતાવચ્છેદક જાતિ સાથે આ ચમત્વ જાતિનું સાંકર્ય છે. (સાર્યનું વિવરણ ગદાધર કૃત મુક્તિવાદમાં છે)
જવાબ –ચમત્વજાતિ તાદશગોવાદિજન્યતાવચ્છેદકજાતિ સાથે સમાનાધિકરણ નથી. કેવલ તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું જનક છે. તત્ત્વજ્ઞાન ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેનો ધ્વંસ પેદા કરે છે. છતાં દુઃખ એ ઇચ્છાના વિષયમાં ઉપાદેય નથી. મોક્ષના સાધન તરીકે દુઃખધ્વંસ જ ઉત્કટ ઇચ્છાનો વિષય બને છે. તેનું પ્રતિયોગી દુઃખ ઉપાદેય નથી.
પ્રશ્ન :-ચરમત્વની ઉપરોક્ત વ્યાખ્યા પ્રમાણે મુક્તિના લક્ષણમાં દુઃખ પદ વ્યર્થ સાબિત