________________
मुक्तिद्वात्रिंशिका
१७१
ચરમસ્વંસ(દુઃખધ્વસ) સમકાલીન દુઃખપ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વંસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે – “જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવના સમાનદેશમાં (સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુ:ખધ્વસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુ:ખધ્વસને પર દુ:ખધ્વસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુ:ખધ્વંસના કાળમાં રહેલો, આપણા આત્મામાં જે દુ:ખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુ:ખધ્વંસ છે. એ દુઃખધ્વસથી ભિન્ન એવો દુઃખધ્વસ, મુક્તાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુ:ખનો પ્રાગભાવ ન હોવાથી તાદેશ દુઃખપ્રાગભાવવિશિષ્ટ દુઃખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત મુક્તાત્માઓના આત્માના દુ:ખધ્વંસમાં છે જ.
स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं परत्वम् मही यद्यपि સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ: આ, દુ:ખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે સ્વમાનકાલીન(ચરમદુઃખધ્વંસસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુ:ખપ્રાગભાવનું અસમાનદેશવ, મુક્તાત્માઓના ચરમદુ:ખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચૈત્રાદિમાં રહેલા દુઃખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુઃખપ્રાગભાવનું પણ અસમાનદેશ– મુક્તાત્માઓના દુ:ખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુ:ખધ્વસમાં તાદેશ અસમાનદેશવ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુ:ખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે.
સમાનધરળદુઃપ્રામાવાસમાનીતીનદુ:વૃધ્વી મુક્ટિ: - આ એક લક્ષણ છે અને સ્વસમાનાનીનદુઃખામીવાસમાનાધરણો ટુઃgāસો મુ$િ: – આ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉપન્યાસ કરાય છે -માનં દુઃવૃત્વમત્ર વ....ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે – “માત્માની ધ્વંસપ્રતિયોગિન્યવૃત્તિમદ્ ટુ વૃત્વમ્, સુરપ્રા'માવાનાધારાäસપ્રતિયોવૃત્તિમત્ સ%ાર્યમાત્રવૃત્તિત્વીદ્ દ્વીપર્વવ” આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનાર-વર્તમાન) શબ્દાદિનો જે ધ્વંસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. (જનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ શબ્દાદિમાં દુઃખત્વ અવૃત્તિ છે. (અવર્તમાન છે.) દુ:ખત્વમાં તાદેશ-આત્મકાલા ગધ્વંસપ્રતિયોગીમાં રહેલી અધિકરણતા-નિરૂપિત વૃત્તિતાનો અભાવ (તાદેશાવૃત્તિત્વ) છે. ઉપર જણાવેલા અનુમાનમાં ‘દુ:ખત્વ” પક્ષ છે. શબ્દાદિવૃત્તિત્વને લઈને અર્થાતરદોષ ન આવે – એ માટે માત્માનાચાર્બાસપ્રતિયોગિચવૃત્તિત્ત્વ (પ્રતિયોવૃત્તિત્વ): આ વિશેષણનો નિવેશ પક્ષમાં છે. ત્યાં (પક્ષમાં) સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે અને દુ:ખપ્રાગભાવનો અનાધાર જે મહાકાળ છે તેમાં વૃત્તિ એવા દુઃખધ્વસના પ્રતિયોગી દુઃખનિરૂપિતવૃત્તિત્વ(સાધ્ય) પણ છે.
આથી સમજી શકાશે કે અહીં દુઃખત્વસામાન્યમાં સાધ્યસિદ્ધિ અભિપ્રેત નથી. પરંતુ તાદેશ