________________
मुक्तिवादः
११७
तत्तद्दुःखध्वंसे तत्तत्कर्मणामपि तथात्वमस्तु, तवापि तत्त्वज्ञाने तत्प्रतिबन्धकदुरितध्वंसे चाननुगतानामेव तत्तत्कर्मणां जनकत्वम्, मुमुक्षुमुद्दिश्य विहितत्वं वानुगतमस्तीति વેત ન
(३५) ज्ञान-कर्मणोनिरपेक्षकारणताश्रवणात् व्रीहि-यववद्विकल्प एव । निरपेक्षैकसाधनावरुद्धेऽपरसाधनावरुद्धेऽपरसाधनान्वयो न विकल्पमन्तरेण सम्भवति आकाङ्क्षाविरहादिति न्यायात् । साहित्यबोधकं विनैकं प्रत्यनेकस्य हेतुता यत्र शब्देन बोध्यते तत्र विकल्पेनान्वयो यथा व्रीहि-यवयोरिति व्युत्पत्तेर्वा ।
(३६) वस्तुतस्तु दृढभूमिसवासनमिथ्याज्ञानोन्मूलनं विना न मोक्ष इत्युभयसिद्धम्, तादृशमिथ्याज्ञाननाशे चान्वयव्यतिरेकाभ्यां तत्त्वज्ञानकारणमवधारितमतो न तेन विना स इति तत्रापि तत्त्वज्ञानमावश्यकम् । यद्यपि मिथ्याज्ञाननाशे विरोधिगुणस्यैव हेतुत्वम्, तथापि मिथ्याज्ञानप्रागभावासहवृत्तिमिथ्याज्ञानध्वंसस्य तदेकसाध्यत्वम् ।“आत्मा ज्ञातव्यो
કારણોના નાશથી તથા વિરોધી ગુણની ઉત્પત્તિથી થાય છે’ આ નિયમ છે.
પ્રશ્ન :-તે-તે ગુણના નાશમાં તે તે કારણોનો નાશ હેતુ છે, જો એમ કહીએ તો.
ઉત્તર –તે તે પ્રકારના દુઃખ નાશમાં તે તે પ્રકારના કર્મ કારણ છે. આપના મતમાં પણ તત્ત્વજ્ઞાનને માટે તથા તેના વિરોધી પાપધ્વંસને માટે પણ અનેક પ્રકારના ભિન્ન-ભિન્ન કર્મ કારણ થાય છે. તે અનુગત છે અને મુમુક્ષુના ઉદ્દેશ્યથી “કથન થવું” આ અનુગત છે.
(૩૫) ઉત્તરપક્ષ –પરંતુ આ વાત સાચી નથી, કારણ કે જ્ઞાન અને કર્મ એક બીજાના નિરપેક્ષ કારણ કહેવાયા છે. જેવી રીતે વ્રીહિ અને યવ વિકલ્પથી યોગના કારણે થાય છે, તેવી રીતે જ નિરપેક્ષ એક સાધનના રહેવાથી, અપર સાધનના અવરદ્ધ થવાથી, અપર સાધનનો ઉપયોગ | વગર સંભવ નથી. કારણ કે આકાંક્ષા નથી, આ જ ન્યાય છે. અથવા સાહિત્ય બતાવવાવાળા
ના એક કાર્યને માટે અનેક કારણ જયારે બતાવવામાં આવે છે, ત્યારે વિકલ્પથી અન્વય થાય છે, જેવી રીતે વ્રીહિથી અથવા યવથી.
(૩૬) વસ્તુતઃ દઢભૂમિવાળી વાસનાની સાથે જે મિથ્યાજ્ઞાન છે, તેના વિનાશ વગર મોક્ષ સંભવ નથી, આ વાત ઉભયપક્ષને માન્ય છે–તે પ્રકારના મિથ્યાજ્ઞાનના નાશને માટે અન્વય અને વ્યતિરેકનાં આધારે તત્ત્વજ્ઞાનને કારણે સિદ્ધ કરવામાં આવ્યું છે. તેથી તેના વિના મોક્ષ નથી થઈ શકતો નથી. કર્મ સ્થલે પણ તત્ત્વજ્ઞાન આવશ્યક છે.
પ્રશ્ન :–જો કે મિથ્યાજ્ઞાનનો નાશ વિરોધી ગુણથી જ થાય છે.
ઉત્તર :–છતાં પણ મિથ્યાજ્ઞાનના પ્રાગભાવની સાથે ન રહેવાવાળા મિથ્યાજ્ઞાનનો ધ્વસ તત્ત્વજ્ઞાન માત્રથી જ ઉત્પન્ન થાય છે.
“માત્મા જ્ઞાતવ્યો ને ! પુનરાવર્તત” | આ શ્રુતિ તત્ત્વજ્ઞાનને જ મોક્ષને માટે કારણ બતાવે