________________
मुक्तिवादः
( રૂ૨ ) અત્ર વન્તિ—સંસારજાણો∞વમેળ જાર્યો∞વાન્મોક્ષઃ, વજ્ર તત્ત્વज्ञानमात्रादेव मिथ्याज्ञानोच्छेदादपवर्गः तत्र न तस्य कर्मसहकारित्वम् मिथ्याज्ञानोन्मूलने कर्मविनाकृतस्यैव तस्य दिङ्मोहादौ हेतुत्वावधारणात् कर्मणामपवर्गहेतुताश्रुतिश्च तत्त्वज्ञानद्वाराप्युपपद्यते साक्षात्तस्याश्रुतेः । तत्त्वज्ञानवतश्चाधिकारे नित्याकरणेऽपि दोषाभावेन प्रत्यवायाभावोपपत्तेः । अन्यथा भोगार्थं विहित-निषिद्धाचरणेन धर्माधर्मोत्पत्तौ मोक्षाभावप्रसङ्गः ।
११६
(३४) ननु तत्तत्तीर्थमहादान - स्नान- काशीमरणादिकर्मणां तत्त्वज्ञाननैरपेक्ष्येण मुक्तहेतुत्वं श्रूयते तत्कथं तत्त्वज्ञानमेव तद्धेतुः ? । न च तेषां तत्त्वज्ञानमेव व्यापारः, अनुपदं तत्त्वज्ञानानुत्पादाददृष्टद्वारा तद्धेतुत्वं वाच्यम्, तथा चापवर्गकारणमेवादृष्टं कल्पतां लाघवात् । न च तत्त्वज्ञानप्रतिबन्धकाधर्मनाश एव तेषां व्यापारः, प्रतिबन्धकदुरितध्वंसतोऽपूर्वस्य लघुत्वात् । अथ तत्तत्कर्मणामननुगमात् कथं मुक्तिरनुगता दुःखध्वंसे प्रकाराभावादिति चेत् । न । गुणनाशे समवाय्यसमवायिनाश विरोधिगुणानां नाशकत्वनियमात् । ( शं) तत्तन्नाशविशेषे तु तत्तद्धेतुरिति चेत्, तर्हि
(૩૩) અહીંયા કહે છે કે–સંસારના કારણના વિનાશ ક્રમથી તેના કાર્ય દુ:ખનો વિનાશ થવાથી મોક્ષ થાય છે. આ રીતે કેવળ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો વિનાશ થવાથી અપવર્ગ થાય છે. તેનામાં કર્મ સહકારી નથી. મિથ્યાજ્ઞાનના વિનાશમાં કર્મ વગર જ તે કારણ છે. દિવોહાદિમાં તેની અવધારણા થાય છે. અને કર્મને અપવર્ગનું કારણ બતાવવાવાળી શ્રુતિ તત્ત્વજ્ઞાન દ્વારા તેની કારણતાનો સ્વીકાર કરવાથી સંગત થાય છે. શ્રુતિએ તેને સાક્ષાત્ કારણ નથી બતાવ્યું. તત્ત્વજ્ઞાની અધિકારીના નિત્ય કર્મ ન કરવાથી પણ પ્રત્યવાય થતો નથી. અન્યથા ભોગને માટે વિહિત અને નિષિદ્ધ આચરણથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થવાથી મોક્ષાભાવનો પ્રસંગ થશે.
(૩૪) પૂર્વપક્ષ :–અહીંયા પ્રશ્ન એ છે કે—તે તે તીર્થ મહાદાન, સ્નાન, કાશીમ૨ણ વગેરે કર્મોને તત્વજ્ઞાન વગર જ મોક્ષનું કારણ બતાવવામાં આવ્યા છે તો તત્ત્વજ્ઞાન જ કઈ રીતે મુક્તિનું કારણ છે ?
પ્રશ્ન :–અને તત્ત્વજ્ઞાન તેનો વ્યાપાર છે.
ઉત્તર ઃ—તે પણ નથી કહી શકતા. તુરંત તેના પછી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન ન થવાથી અદૃષ્ટના દ્વારા જ તેને કારણ માનવું પડશે. આ રીતે અદૃષ્ટને જ મોક્ષનું કારણ માનીએ તેમાં લાઘવ પણ છે, અને તત્ત્વજ્ઞાન વિરોધી અધર્મ નાશ જ તેનો વ્યાપાર નથી, કારણ કે - પ્રતિબંધક પાપધ્વંસની અપેક્ષાએ અપૂર્વ લઘુ છે.
પ્રશ્ન :–પ્રત્યેક કર્મ ભિન્ન થવાથી મુક્તિ એક કઈ રીતે છે, દુઃખÜસમાં તો ભેદ નથી. ઉત્તર ઃ–આ કથન પણ યોગ્ય નથી, કારણ કે ‘ગુણનો નાશ સમવાયી અસમવાયી