________________
મિક્તિ સાહિત્ય - ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિ મક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય - ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિ મુક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય,ક્તિ સાહિત્ય ભક્તિ સાહિ
L
શક્તિ સાહિત્ય ભક્તિસાહિયાત સાહિત્ય માિ સાહિત્ય મુક્તિ સાહિત્ય સમાંત સાહિ
메
મક્તિ ભક્તિ સાહિત્ય
માનિત સાહિ
મક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય ભક્તિ સાહિત્ય
મોક્ષમાર્ગની આરાધનાના અનેક યોગો છે. જેમકે જ્ઞાનયોગ, ભકિતયોગ વિગેરે. ૧૭-૧૮ મી શતાબ્દિમાં ભકિતયોગનો ભારતની અનેક પરંપરામાં વિકાસ થયો છે. સાધના માર્ગનું વ્યવસ્થિત ચિત્ર સ્પષ્ટ કરતું વિશિષ્ટ ભકિત સાહિત્ય અહીં પ્રસ્તુત છે.
L-1 નામ : આનંદઘનજીના પદો ભાગ ૧-૨
લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
(મહાનયોગી આનંદઘનજીના પદો આત્મભાવમાં ખુમારી જગાડવા સક્ષમ છે. આ પદોમાં શબ્દો અને ભાવોનું લાલિત્ય અપૂર્વ છે. કયાંક પ્રેમપૂર્વક
તો કયાંક મીઠી થપાટ મારીને પણ આનંદઘનજી આપણને આત્મજ્ઞાનના માર્ગે લઈ આવે છે.)
L-2 નામ : પરમપદદાયી આનંદઘન પદરેહ (ભાગ ૧-૨) સંપાદક-વિવેચક : પં.મુકિતદર્શનવિજય ગણિ
પ્રકાશક : શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ (આનંદઘનજીના પદો પર સરસ વિવેચન)
L-3 નામ : આનંદઘનની આત્માનુભૂતિ (ભાગ ૧ થી ૨૫) સંપાદક : આ.કલ્યાણબોધિસૂરિ મ.
પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
(આનંદઘનજીના પદો પર સરસ વિવેચન. સચિત્ર-આકર્ષક પ્રકાશન)
L-4 નામ : હૃદય નયન નિહાળે જગધણી (ભાગ ૧ થી ૩)
વિવેચક : પં.મુકિતદર્શન વિજય ગણિ
પ્રકાશક : માટુંગા શ્વે.મૂ.તપા.જૈન સંઘ (આનંદઘન ચોવિશીનું વિસ્તૃત હૃદયંગમ વિવેચન)
રીડર્સ ગાઈડ
53