SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ L-5 નામ : મારગ સાચા કોન બતાવે? લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (આનંદઘન ચોવિશીનું રસાળ વિવેચન. આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે.) L-6 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત) સંપાદક : કાન્તિભાઈ બી. શાહ પ્રકાશક : શ્રુતજ્ઞાન પ્રસારક સભા L-7 નામ : દેવચંદ્રજી કૃત ચોવિશી (સાથે) વિવેચક : કલાપૂર્ણસૂરિજી મ.સા. સંપાદક : પ્રેમલ કાપડીયા પ્રકાશક : હર્ષદરાય હેરીટેજ-મુંબઈ દિવચંદ્રજી કૃત સ્તવન ચોવિશીનું આકર્ષક કલાત્મક પ્રકાશન) L-8 નામ : રસો વૈ સઃ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી અભિનંદન જિન સ્તવના પર સ્વાધ્યાય) L-9 નામ : સાધનાપથ લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધના ભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત શ્રી સુવિધિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય) L-10 નામ : પરમ તારા માર્ગે લેખક : આ.વિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી મહાવીર પ્રભુ સ્તવના પર સ્વાધ્યાય) "ઘચના અાંદોલન L-11 નામ : પ્રગટયો પૂરન રાગ લેખક : આવિ.યશોવિજયસૂરિ મ. પ્રકાશક : આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજકૃત પ્રભુ નેમિનાથ જિન સ્તવના પર સ્વાધ્યાય) 54
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy