________________
[pD[Z[m alb
52
K-6 નામ : શ્રાદ્ધ પ્રતિક્રમણ - વંદિત્તુ સૂત્ર વિવેચક : આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ તીર્થ
(વંદિત્તુ સૂત્રનું સરલ અને વિસ્તૃત વિવેચન આ પુસ્તકમાં થયું છે.)
K-7 નામ : પડાવશ્યક બાલાવબોધ
સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ
પ્રકાશક : દેવેન્દ્રલબ્ધિ પ્રકાશન
(છ આવશ્યક (પ્રતિક્રમણ) દરમ્યાન ઉપયોગમાં આવતા સૂત્રોનું ૧૪૭ ચિત્રો અને કથાઓ સહિત સરલ વિવેચન)
K-8 નામ : આવશ્યક ક્રિયા સાધના
સંપાદક : મુનિ શ્રી રમ્યદર્શન વિજય પ્રકાશક : મોક્ષપથ પ્રકાશન
(બે પ્રતિક્રમણ સૂત્રોનું અર્થસહિત-સચિત્ર-સુંદર પ્રકાશન)
K-9 નામ : કર પડિકમણું ભાવશું લેખક : આ. અભયશેખરસૂરિ મ.સા. પ્રકાશક : ભુવને ધર્મજયકર પ્રકાશન, સુરત. (પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી)
K-10 નામ : સાચું કરીએ પ્રતિક્રમણ લેખક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી)
હું હંમેશા કલ્પના કરૂં છું કે... સ્વર્ગ એક પ્રકારનું પુસ્તકાલય જ છે. -જોર્જ લુઈસ બોર્ગેજ