________________
I-12 નામ : એસો પંચ નમુકકારો (હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ પ્રકાશક : તુલસી અધ્યાત્મ નીડમ્ પ્રકાશન (આ પુસ્તકમાં નમસ્કાર મહામંત્ર આધારિત ધ્યાન પ્રયોગોનું દિશાસૂચન કરવામાં આવ્યું છે.)
I-13 નામ : આભામંડળ : (ગુજરાતી/હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ પ્રકાશક : તુલસી અધ્યાત્મ નીડમ્ પ્રકાશન (ધ્યાનમાં અનેકવિધ રહસ્યો પર પ્રકાશ પાથરતું અને વેશ્યાધ્યાનની પદ્ધતિ બતાવતું પુસ્તકો
I-14 નામ : સાલંબનધ્યાનના પ્રયોગો લેખક : બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા પ્રકાશક : બાબુભાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ (નમસ્કાર મહામંત્ર અને ધ્યાનના સાધક લેખકે સ્વયં અનુભવેલા ધ્યાનના પ્રયોગો અહીં શબ્દસ્થ કર્યા છે. પ્રારંભિક ધ્યાન સાધકો માટે આ પુસ્તક માર્ગદર્શક બની શકે છે.)
I-15 નામ : મહાવિદેહ ધ્યાન લેખક : બાબુભાઈ ગીરધરલાલ કડીવાળા પ્રકાશક : આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર (મહાવિદેહ ધ્યાન-પ્રયોગને દર્શાવતું પુસ્તક)
1-16 નામ :નમસ્કાર મંત્રનું ધ્યાન લેખક : બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા પ્રકાશક : આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર (નમસ્કાર મંત્ર પર ધ્યાન પ્રયોગો દર્શાવતું પુસ્તક)
1-17 નામ : જૈન ધર્મ અને ધ્યાન લેખક : શ્રીયુત સાગરમલજી જૈન પ્રખશક : આચાર્ય શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી સમાધિધામ ટ્રસ્ટ (પ્રસિદ્ધ વિદ્વાન સાગરમલજી ને ધ્યાન વિશે લખેલા લેખનો ગુજરાતી અનુવાદ આ પુસ્તકમાં છે. પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી પ્રારંભાયેલ ‘પ્રતિમા સંસ્મરણ સાધનાનું માર્ગદર્શન પણ અહીં અપાયું છે.)
રીડર્સ પILઈs
7