________________
I-18 નામ : શાંતિનું સરનામું : ધ્યાન સંપાદક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (ધ્યાનના વિવિધ પ્રેકટીકલ પ્રયોગો બતાવતી નાનકડી બુકલેટ)
I-19 નામ : મનનું મારણ : ધ્યાન લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : મુકિતકમલ જૈન મોહનમાળા (ધ્યાન થી મન પર વિજય કેવી રીતે મેળવી શકાય તે બતાવતું પુસ્તક)
ઘાંચના કોલની
પુસ્તકો આપણા મિત્રોમાં સૌથી વધુ શાંત અને સ્થિર છે... તે સલાહકારોમાં સૌથી વધુ સુલભ અને બુદ્ધિમાન છે,
અને શિક્ષકોમાં સૌથી વધુ ધૈર્યવાન છે.
-ચાર્લ્સ વિલિયમ એલીયોટ
છે