________________
| PD[8|| ne|D
46
I-5 નામ : લોગસ્સસૂત્ર સ્વાધ્યાય લેખક : અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : શ્રુતરત્નાકર
(લોગસ્સસૂત્રના રહસ્યો પ્રગટ કરવાની સાથે લોગસ્સસૂત્રને આધારે ધ્યાનના પ્રયોગો બતાવતું પુસ્તક)
1-6 નામ : પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા
વિવેચક : અમૃતલાલ કાળીદાસ દોશી
પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ
(પંચ પરમેષ્ઠિ મંત્ર શ્રી નવકારને આધારે ધ્યાન સાધનાના પ્રયોગો દર્શાવતો ગ્રંથ)
1-7 નામ : ધ્યાન અને કાર્યોત્સર્ગ
લેખક : આ.યશોવિજયસૂરિ મ.
પ્રકાશક : આ. કારસૂરિ આરાધનાભવન
(ધ્યાન-સાધનાના મર્મજ્ઞ આચાર્ય ભગવંતે પોતાના અનુભવોનો નીચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે. સાધકોએ અવશ્ય એકવાર વાંચી લેવા જેવું પુસ્તક)
1-8 નામ : કાયોત્સર્ગ ધ્યાન
લેખક : અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ
(જૈન પરંપરાના ધ્યાનનો વિશિષ્ટ પ્રયોગ એટલે કાયોત્સર્ગ. કાયોત્સર્ગ ધ્યાન વિશે સર્વાંગ સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
1-9 નામ : ધ્યાન સાધના (ભાગ ૧-૨) લેખક : મુનિ શ્રી અરૂણવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર રિસર્ચ ફાઉન્ડેશન
1-10 નામ : ભકતામર ધ્યાન સાધના
લેખક : ગણિવર્ય શ્રી અરૂણવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર રિસર્ચ ફાઉન્ડેશન
(ભકતામર સૂત્રને આધારે ધ્યાન પ્રયોગો દર્શાવતું પુસ્તક)
I-11 નામ : જૈન પરંપરામાં ધ્યાન અને કાયોત્સર્ગ લેખક : મુનિ નથમલ (યુવાચાર્ય મહાપ્રજ્ઞ) પ્રકાશક : ભારત જૈન મહામંડલ પ્રકાશન
(ધ્યાન અને કાયોત્સર્ગ વિશે વિસ્તૃત પ્રકાશ પાથરતું પુસ્તક)