________________
૧૦૯
[વૈરાગ્યવર્ધા * ગુચરણોના સમર્થનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન “આ પરદ્રવ્ય મારું છે' એમ કહે? ૪૫૬.
(શ્રી નિયમસાર-ટીકા) કે યદ્યપિ ઇસ લોકમેં મૃત્યુ હૈ સો જગતકો આતાપકા કરનેવાલા હૈ તો હૂ સમ્યજ્ઞાનીકે અમૃતસંગ જો નિર્વાણ તાકે અર્થિ હૈ. જૈસે કાચા ઘડાકૂ અગ્નિમેં પકાવના હૈ સો અમૃતરૂપ જલકે ધારણકે અર્થિ હૈ. જો કાચા ઘડા અગ્નિમેં નહીં પઠે તો ઘડામેં જલધારણ નહીં હોય હૈ, અગ્નિમેં એક બાર પકિ જાય તો બહુત કાલ જલકા સંસર્ગÉ પ્રાપ્ત હોય. તૈસે મૃત્યુકા અવસરમેં આતાપ સમભાવનિકરિ એકવાર સહિ જાય તો નિર્વાણકા પાત્ર હો જાય. ૪૫૭.
(કી મૃત્યુમહોત્સવ) * હે મહાશય! હે મુને! તૂને પૂર્વોક્ત સબ રોગોકો પૂર્વભવોમેં તો પરવશ સહે, ઇસ પ્રકાર હી ફિર સહેગા; બહુત કહનેસે કયા? ભાવાર્થ-યહ જીવ પરાધીન હોકર સબ દુઃખ સહતા હૈ, યદિ જ્ઞાનભાવના કરે ઔર દુઃખ આને પર ઉસસે ચલાયમાન ન હો ઇસ તરહ સ્વવશ હોકર સહે તો કર્મકા નાશ કર મુક્ત હો જાવે, ઇસ પ્રકાર જાનના ચાહિયે. ૪૫૮. (શ્રી ભાવપાહુડ)
કે યહ શરીર દુર્ગધ યુક્ત એવમ્ મલ નવ તારોસે નિરંતર બહતા રહતા હૈ ઉસકો દેખકર ભી જિસકે મનમેં યદિ વૈરાગ્ય નહીં હૈ તો અરે ! ઉસકો પૃથ્વી પર અન્ય કૌનસી વસ્તુ વૈરાગ્યકા કારણ હોગી કહો? કમીર-ચંદનાદિકસે સજાઈ ગઈ યહ દેહ હી દુર્ગધતાકો સ્પષ્ટ કરતી હૈ. ૪૫૯. (શ્રી સજ્જન ચિત્ત વલ્લભ)
કે જો કોઈ અપને આત્માટે હિતકા કામ છોડકર, ચિત્તમેં મમતા ભાવમેં લીન હોકર, દૂસરોકે કાર્યોમેં હી રત હો જાતા હૈ
વૈરાગ્યવર્ષા ]
૧૧૦ વહ અપને આત્મહિતકો નાશ કર દેગા. ૪૬૦. (શ્રી સારસમુચ્ચય)
* પુણ્યસે ઘરમેં ધન હોતા હૈ, ઔર ધનસે અભિમાન, માનસે બુદ્ધિભ્રમ હોતા હૈ. બુદ્ધિકે ભ્રમ હોનેસે (અવિવેકસે) પાપ હોતા , ઇસલિયે ઐસા પુણ્ય હમારે ન હોવે. ૪૬૧.(શ્રી પરમાઅકા)
કે (જીવન) તત્કાલ મરણ ભાસે તોપણ તે મરણને ન ગણતાં વિષયોનું ગ્રહણ કરે છે. તેથી મરણ થવા કરતાં પણ ઇન્દ્રિયોના વિષયસેવનની પીડા અધિક જણાય છે. એ ઇન્દ્રિયોની પીડાથી સર્વ જીવો પીડિત બની નિર્વિચાર થઈ, જેમ કોઈ દુઃખી માણસ પહાડ ઉપરથી પડતું મૂકે તેમ, વિષયોમાં ઝંપાપાત કરે છે. ૪૬૨.
(પ્રી મોક્ષમાર્ગીપ્રકાશક) * રૂદ્ર (મહાદેવ)ના કંઠમાં કાળકૂટ વિષ રહે છે, તે વિષ મહાદેવજીને કાંઇ પણ અસર કરી શક્યું નહિ. કાળકૂટને પચાવી શકે તેવા મહાદેવજી પણ સ્ત્રીઓની માયામાં ફસાઈ યોગક્ષેમ હારી ગયા. તેથી નિશ્ચય થાય છે કે સ્ત્રી જ સર્વ વિષમ વિષોથી ભયંકર વિષ છે. ૪૬૩.
(શ્રી આત્માનુશાસન) * વિષયોકે લમ્પટી મૂર્ખ લોગોને ઇસ મનુષ્યજન્મકો, જિસસે સ્વર્ગ તથા મોક્ષની સિદ્ધિ કી જા સકતી હૈ, અલ્પ ઇન્દ્રિય સુખકે અર્થ ખોકર અપનેકો તિર્યંચગતિ વ નરકગતિમેં જાનેકે યોગ્ય કર લિયા. ૪૬૪.
(શ્રી સારસમુચ્ચય) * આ જીવ ભોગોના નિમિત્તે તો બહુ અલ્પ પાપ કરે છે પરંતુ તંદુલમજ્યની જેમ પ્રયોજન વિના જ પોતાના દુર્વિચારોથી ઘોર પાપ કરે છે. ૪૬૫.
(શ્રી જયસેન-આચાર્ય) * આ બિચારો મનુષ્યોરૂપી માછલીઓનો સમૂહ સંસારરૂપી સરોવરમાં પોતાનાં સુખરૂપ જળમાં ક્રિડા કરતો થકો મૃત્યુરૂપી