________________
૧૧૨
૧૧૧
[વૈરાગ્યવર્ધા માછીમારના હાથે ફેલાવવામાં આવેલાં વૃદ્ધત્વરૂપી વિસ્તૃત જાળની વચ્ચે ફસાઈને નિકટવર્તી તીવ્ર આપત્તિઓના સમૂહને પણ દેખતો નથી. ૪૬૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે આત્મનું! તૂ જિસ પ્રકાર કામકે બાણોસે પીડિત હોકર સ્ત્રીકે સંયોગસે પ્રાપ્ત હોનેવાલે સુખકે વિષયમેં અપને ચિત્તકો કરતા હૈ ઉસી પ્રકાર યદિ મુક્તિકે કારણભૂત જિનેન્દ્ર કે તારા ઉપદિષ્ટ મતકે વિષયમેં ઉસ ચિત્તકો કરતા તો જન્મ, જરા ઔર મરણકે દુઃખસે છૂટકર કિસ કિસ સુખકો ન પ્રાપ્ત હોતા-સબ પ્રકાર કે સુખકો પા લેતા. ઐસા ઉત્તમ સ્થિર બુદ્ધિસે વિચાર કરકે ઉક્ત જિનેન્દ્રકે મતમેં ચિત્તકો સ્થિર કર. ૪૬૭. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* જેમ મોહથી મત્ત મન, કંચન અને કામિનીમાં રમે છે તેમ જો પોતાના શુદ્ધ આત્મામાં (૨મે તો) મોક્ષ સમીપ શીધ્ર શું ન આવે? મુક્તિ સમીપવર્તી કેમ ન થાય? ૪૬૮.
(શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * યદિ પરમતત્ત્વકે પ્રેમમેં મોહિત હો તો યહ જ્ઞાની ઇસ મોહકી સહાયતાસે શાસ્ત્રજ્ઞાનમેં વ ગુરુ દ્વારા પ્રગટ જ્ઞાનમેં વ જ્ઞાનકે સાધનોમેં આનંદ માનતા હૈ. પરંતુ યદિ શરીરકે રાગમેં મૂઢ હો જાવે તો અનંતાનંત કાલ તક પુગલ સ્વભાવમેં હી રતિકો પ્રાપ્ત હો ઇતના ભ્રમણ કરે. ૪૬૯. (શ્રી ઉપદેશ શુસાર)
* જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૪૭૦.
(શ્રી પાનંદિ પંચવિશતિ) * આ સંસારનો તમાશો તો જુઓ!-કે જેમાં કરગરીને
વૈરાગ્યવર્ષા ]. માંગવા છતાં એક પાંદડુંય મળતું નથી ને અજ્ઞાની કષ્ટથી પેટ ભરે છે, પણ જો અજ્ઞાન છોડીને તે સંસારથી વિમુખ થઈ જાઓ તો વગર માગે પોતાના સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. ૪૭૧.
(શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * સંકલેશરહિત શાંતચિત્ત, મહાન પુરુષોના ઉત્તમ ધન હૈ જિસકે દ્વારા જરા-મરણસે રહિત સ્થાન પ્રાપ્ત હોતા હૈ, ૪૭૨,
(શ્રી સારસમુચ્ચય) * જિન મહાપુરુષોને ચરણોની રજસે વહ જગત પવિત્ર હો જાતા હૈ વે ભી પ્રાયઃ સ્ત્રિયોકે કિયે હુએ કટાક્ષોકે દેખનેસે વંચિત હો ગયે હૈ ઐસે મહાપુરુષોંકી કથા જગતમેં શાસ્ત્રો મેં બહુત હૈ. ૪૭૩..
(શ્રી જ્ઞાનાર્ણવ) * ભેદજ્ઞાનીના ચિત્તમાં, શુદ્ધ આત્મદર્શનથી રહિત આ સર્વ જગત ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત બંને નેત્ર રહિત, દિશા ભૂલેલું, ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી, મૂછ પામેલું, જળના પ્રવાહમાં તણાતું, બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું તથા મોહરૂપી ઠગોથી પીડિત દશા પામેલા જેવું, ગાંડા જેવું અને મોહઠગોએ પોતાને આધિન કરેલું, વ્યાકુળ થયેલું જણાય છે. ૪૭૪. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિન્ની)
* આ સંસારરૂપી વન સર્વત્ર ઉત્પન્ન થયેલ શોકરૂપી દાવાનળ (જંગલની અગ્નિ)થી વ્યાપ્ત છે. તેમાં મૂઢ મનુષ્યરૂપી હરણ સ્ત્રીરૂપી હરણીમાં આસક્ત થઈને રહે છે. નિર્દય કાળ (મૃત્યુ) રૂપી વાઘ (શિકારી) સામે આવેલ આ મનુષ્યોરૂપી હરણોનો સદાય નાશ કર્યા કરે છે. તેનાથી ન કોઈ બાળક બચે છે, ન કોઈ યુવક બચે છે અને ન કોઈ વૃદ્ધ પણ જીવતો રહે છે. ૪૭૫.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)