SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ [વૈરાગ્યવર્ધા નિશ્ચિતરૂપમેં યમ આજ આયેગા થા કલ આયેગા ઐસા પતા નહીં હૈિ-ઇસલિયે આત્મહિતકારી જિનેન્દ્રકથિત ધર્મકો તૂ શીધ્ર કર. ૪૪૫. (શ્રી સજન ચિત્ત વલ્લભ) * જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત્ રાગ અને દ્વેષ ઉત્પન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધાત્મસ્વરૂપની ભાવના કરવી. એમ કરવાથી રાગ-દ્વેષાદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે. | (શ્રી સમાધિતંત્ર) કે સંસાર, શરીર અને ભોગોથી જેનું મન વિરક્ત થયું છે તે જીવ આત્માને ધ્યાવતાં, તેની મહા વિસ્તૃત સંસારરૂપી વેલ છિન્નભિન થઈ જાય છે. ૪૪૭. (મી પરમાત્મપ્રકાશ) + છ ખંડકા સ્વામી ચક્રવર્તી સમ્રાટ ભી ઇસ પૃથ્વીકો ઔર સર્વ ભોગ્ય પદાર્થોકો તૃણ કે સમાન નિઃસાર જાનકર છોડ દેતા હૈ. ઔર નિગ્રંથ દિગંબર મુનિકી દીક્ષા ધારણ કરી લેતા હૈ. ૪૪૮. (શ્રી સારસમુચ્ચય) * જે વિષયથી વિરક્ત છે તે જીવ નરકમાં તીવ્ર વેદના છે તેને પણ ગુમાવે છે, ત્યાં પણ અતિ દુઃખી થતો નથી. તેથી ત્યાંથી નીકળીને તીર્થંકર થાય છે. આ જિનેન્દ્ર વર્ધમાન ભગવાને કહ્યું છે. ૪૪૯. | (Bી શીલપાહુડ) * અરે ! ઇસ શરીર કો દેખકર અબ ભી શરીરરૂપ ઘરસે વૈરાગ્ય નહીં હૈ! કૈસે શરીરસે?-રક્તવીર્યસે બને હટ્ટી, માંસ, મજ્જાદિસે ભરે, બાહરસે સર્વ તરફસે મકખીકે પરોકે સમાન ચમડીસે ઢકા હુઆ હૈ, નહીં તો કાક, બકુલાદિક પક્ષિયોકે દ્વારા યહ શરીર ખા લિયા જાતા. ૪૫૦. (શ્રી સજ્જન ચિત્ત વલ્લભ) વૈરાગ્યવષ ] ૧૦૮ કે જ્ઞાની પોતામાં અને પરદ્રવ્યમાં સર્વથા કાંઈ પણ સંબંધ દેખતો નથી. તેથી આ પુલનું નાટક જેવું જણાયું તેવી રીતે નાચે, સ્વયં ઊપજે, સ્વયં વિણશે, સ્વયં આવે, સ્વયં જાય, હું એના નાટકને ન રાખી શકું કે ન છોડી શકું. “એના નાટકના રાખવાછોડવાની ચિંતા પણ કરવામાં આવે તે પણ જૂઠી છે, કારણ કે તે પરવસ્તુ છે. પોતાના ગુણપર્યાય, ઉત્પાવ્યયધ્રૌવ્ય, કર્તાકર્મક્રિયાદિની સામગ્રીથી વાધીન છે.” ૪૫૧. (શ્રી આત્માવલોકન) કે જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપરોક્ત પ્રકારે પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતાં નથી અને તેનું મૃત્યુ થતાં શોક પણ પામતાં નથી. ૪૫૨.(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) કે ભાવમોહ અપવિત્ર આત્માના ગુણોનો ઘાત કરવાવાળો, રૌદ્રરૂપ (ભયંકરરૂપ), દુઃખ અને દુઃખરૂપ ફળને આપવાવાળો છે, એ ભાવમોહના વિષયમાં અધિક ક્યાં સુધી કહીયે? માત્ર એ ભાવમોહ જ સંપૂર્ણ વિપત્તિઓનું સ્થાન છે. ૪૫૩. (શ્રી પંચાધ્યાયી) * જે જીવ પોતાના સ્વરૂપથી દેહને પરમાર્થપણે ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે-ધ્યાવે છે તેને અન્યત્વભાવના કાર્યકારી છે. ૪૫૪. (શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા) કે હે યોગી! જો તૂ ચિન્તાઑકો છોડેગા તો સંસારકા ભ્રમણ છૂટ જાયેગા, કચોકિ ચિંતામું લગે હુએ છદ્મસ્થ અવસ્થાવાલે તીર્થંકરદેવ ભી પરમાત્માના આચરણરૂપ શુદ્ધભાવોકો નહીં પાતે. ૪૫૫. (શ્રી પરમાત્મા )
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy