SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬, ૧૦૫ [ વૈરાગ્યવર્ધા બનાઈ હૈ વે મનુષ્યોકે બેધને કે લિયે ભૂલી, કાટને કે લિયે તરવાર, કતરને કે લિયે દઢ કરોત (આરા) અથવા પેલને કે લિયે માનો યંત્ર હી બનાયે હૈ.! ૪૩૫. (શ્રી જ્ઞાનાર્ણવ) * જે મનુષ્ય અગણિત ગુણરત્નોથી શોભતા સુંદર આત્મતત્ત્વના ચિંતનમાં સદાય રત છે, તેની બરાબરી કરનાર સંસારમાં કોણ છે?-શું કોડિયાનો દીવો સૂર્યની બરાબરી કરી શકે છે? ૪૩૬. | (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક) * સંસારી જીવરાશિ મિથ્યાત્વ પરિણામને સર્વથા છોડો. છોડવાનો અવસર કયો? તત્કાળ. ભાવાર્થ આમ છે કે શરીરાદિ પદ્રવ્યો સાથે જીવની એકત્વબુદ્ધિ વિદ્યમાન છે, તે સૂમકાળમાત્ર પણ આદર કરવાયોગ્ય નથી. ૪૩૭. (શ્રી કળપાટીકા) * આ શરીરના રોગ-સડન-પડન-જરા તથા મરણરૂપ સ્વભાવને દેખીને જે ભવ્યજીવ આત્માને ધ્યાવે છે, તે (ઔદારિકાદિ) પાંચ પ્રકારના શરીરોથી મુક્ત થઈ જાય છે. ૪૩૮. (શી તવસાર) કે હે યોગી! યહ શરીર છિદ જાવે, દો ટુકડે હો જાવે, અથવા ભિદ જાવે, છેદસહિત હો જાવે, નાશકો પ્રાપ્ત હોવે, તો ભી તૂ ભય મત કર, મનમેં ખેદ મત લા, અપને નિર્મલ આત્માકા હી ધ્યાન કર, અર્થાતુ વીતરાગ ચિદાનંદ શુદ્ધસ્વભાવ-ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મસે રહિત અને આત્માના ચિંતવન કર કિ જિસ પરમાત્માને ધ્યાનસે – ભવસાગરકા પાર પાયગા. ૪૩૯. (શ્રી પરમાત્મપ્રકાશ) * આ અજ્ઞાની પ્રાણી મૃત્યુ દ્વારા ખંડિત કરાતાં પોતાના આયુષ્યના દિવસોરૂપી દીર્ઘ ટુકડાઓને સદા પોતાની સામે પડતાં જોવા છતાં પણ પોતાને સ્થિર માને છે. ૪૪૦. વૈરાગ્યવષ ] (શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હે મંદબુદ્ધિ! ઇસ શરીરને જો જો વસ્તુઓં આપસે ચાહી, તુમને વહી-વહી શરીરકે લિએ પુષ્ટકારી વસ્તુ દી; તબ ભી શરીર તુમ્હારે સાથ નહીં જાતા હૈ તબ મિત્રાદિક કૈસે જાયેંગે? તુમ્હારા પુણ્ય ઔર પાપ દોનોં હી તુમ્હારે પીછે આતે હૈં, ઇસલિયે શરીરાદિકમેં તુમ કિંચિત્ ભી મોહ મત કરો. ૪૪૧. (શ્રી સજ્જન ચિત્ત વલ્લભ) * અરેરે! સંસારમાં ભમતાં જીવને નથી તો સંત દેખાતા કે નથી તત્ત્વ દેખાતું; અને પરની રક્ષાનો ભાર ખભે લઈને ફરે છે! ઇન્દ્રિયો અને મનરૂપી ફોજને સાથે લઈને પરની રક્ષા માટે ભમ્યા કરે છે! ૪૪૨. (શ્રી પાહુડ દોહા) * જેમ દેઢ નૌકામાં બેઠેલા મનુષ્યને વિસ્તીર્ણ નદીમાં જળ વધવા છતાં પણ મુસાફરી કરતાં ભય થતો નથી, તેમ જે પુરુષ શરીરના ક્ષણિક અને અપવિત્ર સ્વભાવને તથા પ્રકારે સમજ્યો છે, તથા વાસ્તવિક આત્મશાંતિનો કોઈ અંશે અનુભવ થયો છે, તે પુરુષને રોગાદિની વૃદ્ધિમાં પણ ખેદ પ્રાપ્ત થતો નથી. ૪૪૩. (શ્રી આત્માનુશાસન) * જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના જ્ઞાન-દર્શનરસથી ભરપૂર પોતાના જ આધારે છું. ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું સ્વરૂપ નથી! નથી!! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યસિંધુ છે. ૪૪૪. (શ્રી નાટક સમયસાર) * દેહધારી તૂ દૂસરે કે મરણકો ન ગિનતે હુએ અપના સદા અમરત્વ વિચારતા હૈ; ઇન્દ્રિયરૂપી હાથીકે વશમેં હોકર ધૂમતા હૈ;
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy