________________
પ્રકાશકીય
સ્વસ્તિક ગ્રંથમાળા અન્વયે પૂજ્યપાદ ૫. ચન્દ્રશેખરવિજયજીની નાનકડી પુસ્તિકાઓની આ શ્રેણીને અમે પ્રગટ કરી રહ્યા છીએ. આજ સુધીમાં અમે પૂજ્યપાદશ્રીનાં બસો ઉપર પુસ્તકો પ્રગટ કર્યા. જેઓ બે હજાર રૂ. નું દાન કરશે તેમનું નામ (ગ્રંથમાળાના શ્રેણીબદ્ધ પુસ્તકો સિવાયનાં) તમામ પુસ્તકોમાં પ્રગટ કરીશું અને તેમને અમારું પ્રકાશન ભેટ મોકલતા રહીશું. આ યોજનાનો આપ સહુ લાભ લેશો એવી અમે આકાંક્ષા રાખીએ છીએ.
લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ જી. પ્ર. સંસ્કૃતિભવન ર000, નિશાપોળ રિલીફ રોડ, અમદાવાદ-૧ (ગુજરાત)