SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯) ૧.મ.પૃ.૮૩૨ इणमेव निगंथ्थं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं विज्जाणमग्गं निव्वाणमैग्गं अवितहमसंदिठ सव्वदुख्खपहीणमगं । एथ्यं ठिया जीवा सिति ति मुच्चंति परिणिव्वायंति सव्व दुख्खाणमंत करंति तहा तंमाणाए तहा गच्छमो तहा चिठ्ठामो । तहा णिसियामो तहा सुयठ्ठामो तहा भुंजामो तहा भासामो तहा अभ्भुठ्ठामो तहा उठाए. उठेगोत्ति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ती ।। (સૂત્રકૃતાંગ છુ. ૧-૭-૧૫) ઈણમેવ નિગ્રંથૅ પાવયણ સચ્ચું - નિગ્રંથ પુરુષે પ્રરૂપેલું આ જ વચન સત્ય છે. અણુત્તર – ઉત્તમોત્તમ છે. કેવલિયં – કેવલભાષિત છે, અદ્વિતીય છે. પડિપુણ – સંપૂર્ણ છે. સંસુદ્ધ – સર્વ પ્રકારે શુદ્ધ છે. ણેયાઉયં – ન્યાય સંપન્ન છે. (ન્યાય યુક્ત છે, ન્યાય સંગત છે.) સહ્યકત્તર્ણ – શલ્યોને-આત્માના ઘાત કરનારા દોષોને કાપનારું છે. સિદ્ધિમગ્ગ – સિદ્ધિના માર્ગરૂપ છે. - મુત્તિમગ્ગ – મુક્તિના માર્ગરૂપ છે. વિજ્જાણમગ્ગ – (આવાગમન રહિત થવાના માર્ગરૂપ છે, આ જ માર્ગરૂપ છે.) જવાના માર્ગરૂપ છે. નિવ્વાણમગ્ગ – નિર્વાણના માર્ગરૂપ છે. અવિતહમ સંદૅ સવ્વદુખપહીણમર્ગ - વિતથા - જૂઠાપણું (યથાર્થ, 418444 4 4*** 3
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy