________________
brief[**===93 + For K
(૮)
શરણ ભાવના
સદ્ગુ પદ વંદન
શ્રી
સદ્ગુરૂ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાતે સદ્ગુરૂ ચરણયૂં, ઉપાસો તજી ગર્વ.
સદ્ગુરુ ચરણં અશરણ શરણં,ભ્રમ આતપહર રવિશશિ કિરણ; જયવંત યુગલ પદ જયકરણ,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું. પદ સકલ કુશલવલ્લી સમ ધ્યાવો,પુષ્કર સંવર્ત મેઘ ભાવો; સુરગોસમ પંચામૃત ઝરણું,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું.
પદ કલ્પ-કુંભ કામિત દાતા,ચિત્રાવલી ચિંતામણી ખ્યાતા; પદ સંજીવિની હરે જરમરણું,મમ સદ્ગુરુ ચરણ સદા શરણં
પદ મંગલ કમલા આવાસ,હરે દાસનાં આશ પાશ ત્રાસ; ચંદન ચરણં ચિત્તવૃત્તિ ઠરણું,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું. દુસ્તર ભવતરણ કાજ સાર્જ,પદ સફરી જહાજ અથવા પાછ્યું; મહી મહીધરવત્ અભરાભરણં,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું. સંસાર કાંતાર પાર કરવા,પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપન્ન ઉદ્ધરણં,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું. શ્રીમદ સદ્ગુરુ પદ પુનિતં,મુમુક્ષુ જનમન અમિત વિનં ગંગાજલવત્ મનમળ હરણું,મમ સદ્ગુરુ ચરણ સદા શરણું. પદ કમળ અમળ મમ દિલ કમળ,સંસ્થાપિત રહો અખંડ અચળ; રત્નત્રય હરે સર્વવરણું, મમ સદ્ગુરુ ચરણ સદા શરણે,
૧
૬
૭
८