SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૯) થશે. નિઃશંકતાથી નિર્ભયતા ભજાય છે. દીનબંધુની કૃપાથી “આશ્રય ગીતો’ તે દીવો'' હાથ આવ્યો એટલે બધું આવ્યું. - - - .* *--- ત્રણ બોલ શ્રીએ લખાવેલું :૧. તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભારવો, સમીપે જ છે. ૨. સપુરુષ ઉપર શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે. તેના ઉપર પ્રેમ. તેના વચનનું શ્રવણ થાય તે સાંભળી સાચુ માને અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા. ૩. જગત આત્મારૂપ માનવામાં આવે. પરને પુદ્ગલમાં કાઢી આત્મા જોવો. જેનાર હોય તો જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ બદલી નાખવી. ફરવું પડશે. - સપુરુષ વિના ભાવ આવતા જ નથી..... * * * * * * * * * "res: 2 * * * * * * * * * . ૨૪.૨.૩૪ સપુરુષ વિના ભાવ આવતા જ નથી. તેનો ખુલાસો એક ભાઈએ કરેલો કે – ભાવ તો બધાને આવે છે. તેવા ભાવથી પુણ્ય બંધાય. પણ સત્પરુષના સમાગમ વિના આત્માના ભાવ આવતા નથી. ગમે તેટલું કરે, પણ આંધળો અજવાળુ જોઈ ન શકે તેવી રીતે. શુદ્ધ નય બધે આત્મા જુએ છે. બીજું જોવું તે વ્યવહાર નય છે. શ્રીએ હયું - આમાં ઘણું આવ્યું છે. ઘણું બોલવું છે પણ બોલાતું નથી. શ્રીએ શ્રીજીને કહેલું તેઓ પાટ, લુગડુ, ખીલો જુએ છે, ને તે દેખાય છે. જ્ઞાનીની વાત ઓર છે. શ્રીજીએ શ્રીને કહ્યું – “આત્મા જુઓ' ! શ્રદ્ધા થઈ હોય તે પરોક્ષ જ્ઞાન છે. પણ પ્રત્યક્ષ થતાં વાર લાગતી નથી. રસ્તો તે છે. સ્વરૂપની . ***** *1.e'the = "1" * ના
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy