________________
(૨૨૩)
ઇંદ્રજાલ સમ દેખ જગ,નિજ અનુભવ રૂચિ લાત, અન્ય વિષયનેં જાત યદિ, તો મનમેં પછતાત.
(૪૦) આત્મઅનુભવના ચિહ્ન :
નિર્જનતા આદર કરત, એકાંત સવાસ વિચાર; નિજ કારજવશ કુછ કહે, ભૂલજાત ઉસ બાર. (૪૧) યોગીની અવસ્થાના બીજા ચિહ્ન :
દેખતભી દેખત નહીં, બોલત બોલત નાહિં; દૃઢ પ્રતીતિ આતમ ભઈ, ચાલત ચાલત નાહિ. (૪૨) યોગીના બીજા લક્ષણ :
ક્યા કૈસા કિસકા કિસસે, કહાં યહ આતમરામ; તજ વિકલ્પ નિજ દેહ ન જાને યોગી નિજ વિશ્રામ.
૩૯
જણાવે છે.
૪૦
૪૨
(૪૩) આવી અવસ્થા કેવી રીતે થવી સંભવે છે ? તેનું સમાધાન આચાર્ય કરે છે.
પર પર તાતેં દુ:ખ હો, નિજ નિજ હી સુખદાય; મહાપુરુષ ઉદ્યમ કિયા, નિજ હિતાર્થ મન લાય.
૪૧
જો જામેં વસતા રહે, સો તામેં રૂચિ પાય;
જો જામેં રમ જાત હૈ,સો તા તજ નહિ જાય. ૪૩ (૪૪) યોગીના ભાવ બીજી તરફ પ્રવર્તતા નથી તેથી કેવા પ્રકારના થઈ જાય છે તેનો ખુલાસો.
વસ્તુ વિશેષ વિકલ્પકો-નહિ કરતા મતિમાન; સ્વાત્મનિષ્ઠતાસે છુટત, નહિ બંધત ગુણવાન. (૪૫) આવા યોગાભ્યાસની આચાર્ય પ્રેરણા કરે છે.
૪૪
૪૫
(૪૬) પરદ્રવ્યમાં અનુરાગ કરવાંથી કેવા કેવા દોષ થાય છે તે આચાર્ય
પ્