SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ધન. ૬ (૧૮૯) મને મહિલાનુંરે વાહલા ઉપર બીજાં કામ કરંત, તેમ મૃતધર્મેરે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. એહવે જ્ઞાનેરે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત, નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. માયા પાણરે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણીરે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ભોગ તત્ત્વરે એમ ભય નવિ ટળે, જૂઠા જાણેરે ભોગ; તે એ દષ્ટિરે ભવ સાયર તરે. લહે વળી સુયશ સંયોગ.. ધન.૭ ધન.૮ ધન.૯
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy