________________
i રૂ૫ ] કઠોર સાધના શરૂ કરી. બાર વરસ સુધી તેમની
આ ઘોર સાધના ચાલી. - જે વખતે શ્રી વર્ધમાન મન્હાવીર રાજ્યસુખ, ભેગસુખ,
કુટુંબમુખ વગેરે બધાં દુન્યવી સુખેને એક તણખલાની પિઠે તજી દઈ આધ્યાત્મિક સુખ, આધ્યાત્મિક શાંતિ અને આધ્યાત્મિક પૂર્ણ વિકાસની શોધમાં નીકળી પડયા તે વખતે તેમના સ્વભાવનું જે ચિત્ર દેરેલ છે તે આ પ્રમાણે છે: શ્રમણ બનેલા શ્રી વર્ધમાન મહાવીર મન વચન અને કાયાને સારી રીતે પ્રવર્તાવનારા, મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયમુર્તિ સાચવનારા, જિતેંદ્રિય, સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્ય વિહારે વિહરનારા, કોધ અહંકાર છળકપટ અને લોભ વગરના, શાંત, ઉપશાંત, અપરિગ્રહી, અકિંચન, જેમની પાસે
ગાંઠવાળીને સાચવી કે સંઘરી રાખવા જેવું કશું જ - ન હતું એવા છિન્નગ્રંથ-
નિશ, કાંસાના વાસણની - જેમ કેઈ પ્રકારને લેપ ન ચેટે એવા, શંખની જેમ
કઈ પ્રકારને રાગદ્વેષને રંગ ન ચડે એવા, આકાશની * જેમ પિતા ઉપર જ પ્રતિષ્ઠિત-બીજાના આધારની
અપેક્ષા વિનાના, વાયુની પેઠે સ્વતંત્રપણે વિહરનારા અર્થાત એક જ સ્થળે બંધાઈને બેસી ન રહેનારા, શરદબાતુના પાણીની જેવા નિર્મળ, કમળની જેવા
અલિપ્ત, કાચબાની જેવા ગુખેંદ્રિય, વરાહના મુખ . . ઉપરના શિંગડાની જેવા એકાકી– સામે પૂરે ચાલનારા