________________ ( 6 ] અર્વાચીન સંસ્કૃત સાહિત્યમાં જેમને દવા, ઉપેન્દ્રવજા અને ઉપજાન ઈદ કહેવામાં આવે છે તેઓ પ્રાચીન ત્રિકટુપ છંદના જ જુદા નામવાળા પ્રકાર છે. ' ઈવાના દરેક ચરણમાં અગીઆર અગીઆર અક્ષરે આવે છે. તેમાં ત્રીજે, છ, સાતમે અને નવમે અહાર ઠસ્થ હોય છે. * હવા અને ઉપજાતિના દરેક ચરણમાં અગીઆર અગીઆર અક્ષરે આવે છે. ફક્ત ઉપેન્દ્રવજામાં દરેક પદને આદિ અક્ષર લઘુ હેાય છે અને બીજી યોજના દ્રવાની જેવી દેય છે ત્યારે ' ઉપજાતિ છંદમાં પ્રથમ અને તૃતીય પાદવા જેવું તથા દ્વિતીય અને ચતુર્ધપાદ ઉપેન્દ્રવજા જેવું હેય છે. અર્થાત્ ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજાના મિશ્રણનું નામ ઉપજાતિ છંદ. - અર્વાચીન સંસ્કૂત સાહિત્યમાં વાસ્થ અને ઈંદ્રવંશ છે બાર બાર અક્ષરના હેય છે. આ બન્ને ઈદે માગીન જગતી છંદના એક જુદા પ્રકાર રૂપ છે. - વંશસ્થમાં દરેક ચરણમાં બાર બાર અક્ષર હોય છે. . ઉપેન્દ્રવજા છંદના ચારે ચરણમાં અગીયારમો અક્ષર વધુ હોય તેનું નામ વંશસ્થવૃત્ત અને દરેક પાદમાં બાર બાર અક્ષરવાળા વંશસ્થ છંદમાં જયારે આદિ અક્ષર ગુરુ હોય ત્યારે તેનું નામ ઈદ્રવંશા છંદ. - અલંકાર–આ આખા ય સંગ્રહમાં ઉપમા અને વપક એ બે અલંકારો વપરાય