________________
૩૫
ઉપરની તુલનામાં મહાભારત, જૈનસૂત્ર અને ધમ્મપદનાં કેટલાંક પદ્મો અક્ષરશઃ સરખાં છે અને કેટલાંક અથની ષ્ટિએ સરખાં છે. આટલી ચે।ડી તુલનાથી એમ તે સ્પષ્ટ જણાય છે, કે આ રીતે વૈદિક પરંપરા જૈનપરપરા અને બૌદ્ધપરપરા હ્રદયે એક સરખી છે; એ શક વગરની વાત છે. વિશેષ રીતે અન્વેષણ કરીએ, તે તે ત્રણે પરપરાના પ્રાચીન ગ્રંથામાં આ જાતની ખીજી અનેક સમાનતાએ સ્પષ્ટપણે ઉપલબ્ધ છે. એ સમાનતાઓને જ આમજનતાસુધી ફેલાવવી ઘણી જરૂરની છે. તેમ થવાથી જનતાની દૃષ્ટિ સકાણું મટી વિશાળ બનશે, સમભાવ 3ળવારો, સ`ધમ સમભાવની ભાવના પેદા થશે અને દેશમાં ચાલતા ધર્મને નામે ચડેલા કલડુ પણ શાંત થશે.
ધમ્મપદના છેલ્લા વર્ગનું નામ બ્રાહ્મણવર્ગ છે; તેમાં તેને હું બ્રાહ્મણ કહું છું ” એવું દરેક બ્લેકમાં ચેાથા ચરણમાં કહીને બ્રાહ્મણુનાં લક્ષણો વર્ણવી ખતાવેલાં છે. જૈનપરપરાના ઉત્તરાધ્યન સ્ત્રના પચ્ચીશમા જાન્જ (યજ્ઞીય) અધ્યયનમાં ‘ તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ’ એવું દરેક ગાયાના છેલ્લા ચરણમાં કહીને વીગતથી બ્રાહ્મણુનાં લક્ષણે ખતાવેલાં છે. એ જ પ્રમાણે, મહાભારતના શાંતિના ૨૪૫ મા અધ્યાયમાં ‘ તેને દેવે બ્રાહ્મણ જાણતા હતા ' એમ કહ્રીને અનેક પદ્યોમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવેલુ છે. એ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે, કે જન્મથી કાઈ બ્રાહ્મણરૂપે જન્મતું નથી, જન્મથી ઉચ્ચતા કે નીચતા હાતી નથી; ઉચ્ચતાના આધાર ગુણે! અને કર્મો છે, ભ્રાહ્મણત્વનું મૂળ ગુણા અને કર્મમાં છે. જન્મથી બ્રાહ્મણ માનવાની કે જન્મથી ઉચ્ચતા હું નીચતા માનવાની પ્રથા મિથ્યા છે, એમ એ ત્રણે પરંપરાના ગ્રંથા સ્પષ્ટપણે કહે છે. વૈદિક પરંપરામાં જન્મ પામેલા વિદ્યાવારિધિ શ્રીમાન ખાણુ ભગવાનદાસજી ‘ મહાવીરવાણી ’ની પ્રસ્તાવનામાં ‘મહાભારતનાં આ વચના ટાંકી બતાવે છે:-~~
66
न योनिर्नापि संस्कारः न श्रुतं न च संततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥ न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्ममिदं ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिर्वर्णतां
जगत् ।
गतम् ॥
..