________________
૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : હા, એટલે ખરી રીતે પર્યાય શેયાકાર થાય. આત્માના પર્યાય છે એ જોયાકાર રૂપે થઈને ઊભા રહે.
જ્ઞાનના પર્યાય શેયાકાર થાય. જ્ઞાન પોતે જ્ઞાનાકાર રહે, પોતે શેયાકાર ના થાય.
પરિણમે યાકારે, છતાંય ન બને શેયરૂપ પ્રશ્નકર્તા: પણ શેયાકાર તો આત્માના પર્યાય થઈ જાય છે ને? કોઈ પણ પુદ્ગલમાં શેયાકાર થઈ જાય છે ને ?
દાદાશ્રી : પણ જોયાકાર થાય છે, તો શેયાકારને ને એને વાંધો શો? સિનેમા જોવા ગયા તેમાં તમે જોનાર. સિનેમા શેય, તમે જ્ઞાતા અને તમારું જ્ઞાન જોયાકાર થાય. તમે જ્ઞાતા છો પણ તમારું જ્ઞાન જે છે તે જેવું સિનેમાનું શેય છે ને, તેવો આકાર થઈ જાય છે. તે એ આકાર ત્યાં બંધ થયો કે પેલોય આકાર બંધ થયો. એટલે આને કંઈ બંધ કરવાની જરૂર નથી. આકાર ઉત્પન્ન થાય છે, તે જેવો દેખાય એવો આકાર થઈ જાય, યાકાર થઈ જાય.
જ્ઞાન” જોયાકારે પરિણમે પણ શેયરૂપે ના પરિણમે. ચોંટે ક્યારે કે આ પરવળ સારા છે” એમ બોલે કે ચોંટે ત્યાં અને બીજે બધે સામાન્યપણે રહે.
જોયોને જાણવામાં કોઈ જાતની હરકત નથી. આત્માને જોયો જોડે રાગ-દ્વેષથી બંધન છે અને વીતરાગતાથી છૂટો છે. ભલે દેહ હોય, મન હોય, વાણી હોય, પણ યોની મહીં આત્મા વીતરાગતાથી છૂટો છે.
શેયાકારે પરિણમવા છતાં હું સંપૂર્ણ શુદ્ધ છું.” (પણ બન્નેનો) સામીપ્ય ભાવ એટલો બધો છે કે શાદી થઈ જ જાય, છતાંય હું સંપૂર્ણ શુદ્ધ છું.
ચોટે યમાં અશુદ્ધ ઉપયોગથી બાકી શેયો નડતા નથી.