________________
નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અટો સમાય, ધરી મનતા એમ કહી, સહજ સમાધિમાંય; ૧૧૮
-*-*
શિષ્ય : બોધબીજ પ્રાપ્તિ કથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન; ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ; ૧૨૦ કર્તા ભોકતા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય; ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ, કર્તા ભોકતા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ; ૧રર મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચ થ; ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર; ૧૨૪ શું પ્રભુચરણ કને ધ, આત્માથી સો હીન, તે તો પ્રભુએ આપિય, વતું ચરણાધીન; ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન, દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન; ૧૨૬ ષટુ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ; ૧૨૭
-~-~
- પ્રાર્થના પિયુષ * ૪૫ }