________________
૩૬૬
બીડલાં પાન તણી પ્રીયમુખિઠવઇ એ, દિનનઇરાતિ ન જાણઇ એ;
સુર જિમ સવિ સુખમાણીઇએ, નાણઇ એ પૂરવનારી નિજ મનઇ એ. ૫. યક્ષના દર્શન કરવા આવતી નગરની સ્ત્રીઓનો આનંદ અને બાળકોની ચહલપહલ, જેમાં શૃંગાર રસ સાથે અભુત રસપ્રયોજાયેલો છે. (૨૨૧-૨૨૪)
તિહિ કીધ જિણિ દિણિ મંત્રિ, તિણિ ખિણિનયરિપડહુ વજાવઇ એ; નિજ પુત્ર સરિસી જાત્ર કારણિ, નારિ સવિતેડાવઇ એ. પહિરીય સયલ શૃંગાર, ભામણિ ભંભરિ ભોલડી એ; હસિમસિરણમંતઈ સાદિ, ગેલિ ગહેલીયગોરડી એ. ગોરડીય ગાવઈધવલ મંગલ, મિલઇ ઉલટ આપણઇ; આનંતિટોલઇ મલીયઝબકત જખિભુવણહ બારણઇ. તે ચ્યારિવારિ ચંચલી, કુંવર ચતુર લાઇવ અંચલી;
જવ જાખરેખઇ નાહ રુપઇં, ગહબરઇતવ હીયડલાં, યક્ષમૂર્તિને જોઇ બાળકોના હાવભાવમાં નિર્દોષતા અને પિતૃપ્રેમ પ્રગટ થાય છે. (૨૨૮-૨૩૦)
રમઝમ રમઝમ કરતલા બાલ, જખ નિહાંલીય ઇમભણઇ એ;
કરિધરિપંચવિતાત! તાત! આવઉ ઘરિ આપણઇ. આપણા મંદિરિસાત, આવઉ ઇસ્યાં કાંઇ બાસી રહ્યા? વિહસંતિ ઉજલનયણિ નિરખવિતાત! તુહિ બહુ દિન લહ્યા” ઉછંગિબઇસિ રંગિખોલેઈ, લાડઇ બાલ બોલઇ તિ ડૂમણાં;
“નવિહસઉ બોલઉ અહ, સરિસાં કાંઈ આપણદૂખણાં ?” છે. રાજગૃહી નગરીના રાજવી શ્રેણિક પોતાની ચતુરંગી સેના સાથે વીર પ્રભુના દર્શનાર્થે નીકળ્યા. આ સમાચાર સાંભળી કૃતપુય અતિ આનંદિત બની પોતાની સ્ત્રીઓ સાથે વંદન કરવા ગયો. પ્રસ્તુત પંક્તિઓમાં વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અલંકારપ્રયોજાયેલો છે. (૨૪૮-૨૫૨)
કીધલા નવ નવ વસિ, જગગુરુ વંદણા રસિ; મિલીય વિહેલડી એ, ભંભર ભોલડી એ. ગાવતિ રણકતનાદ, ધઇમાહોમાંહિ સાદ; આવઉ રે ઉતાવલી એ, પૂરઉ મન રલી એ. રાજલોક સરસઉ રાય એ, વીર વંદણિ તવ જાઇ; હીંયડલઇ હરખીઇ એ, દાનઇ પરખીઇ એ. સાથઇ ગજ ઘંટા ઘાટ, તે જીયડા હીંસા થાટ; રયવર ધડહડઇ એ, પાયક દડવડઇ એ. તવ કંઇવન્ન સુણવિ, ઉમાહીતિવખેવિ;
નારી પરિવરયઉ એ, વીર વંદણિ ચાલ્યઉ એ. ૮. ભરવાડના બાળકનું બાળપણ, જેમાં કુદરતના ખોળે રમતા નિર્દોષ બાળકની બાલિશતા અને