________________
૩૫૫
ડાભડા ક્રમાંક - ૧૧૫, ગ્રંથ ક્રમાંક- ૩૧૪૩, કુલ પત્ર - ૧૦, પ્રતનું માપ - ૨૮.૫૪૧૩ સે.મી. છે. પ્રતિ પત્ર પર ૧૪ પંક્તિઓ અંકિત છે. પ્રતિ પંક્તિમાં ૩૮ થી ૪૦ અક્ષરો છે.
ખૂટતા પાઠ હાંસિયામાં ‘X', ‘X’, ‘\\ //’આવી નિશાની કરી ઉમેર્યા છે. વધારાના અક્ષરને ભૂંસવા સફેદો વાપર્યો છે. પૃ. ૮ ઉપરની પ્રથમ બે પંક્તિ સફેદો લગાડી ભૂંસવામાં આવી છે. આગરાન અક્ષર રહી ગયો હોય ત્યાં અક્ષરની ઉપર ‘~~~~’ આવી નીશાની કરી છે. જેમ કે યવન્નાન, ધને, उस
પ્રતમાં લાલ રંગના નિયમિત દંડ છે. શ્લોકમાં કડી ક્રમાંક આપ્યો છે. તે સિવાય ગદ્ય હોવાથી કડી ક્રમાંક આપ્યો નથી.
પ્રત પ્રારંભઃ ।।૬।। શ્રીવેવારે નમઃ||
પ્રતના અંતે ।।કૃતિશ્રી વવન્નાશ્રેણી થા સંપૂર્ણ
ત્યાર પછી યદશાં... એ શ્લોક છે. અહીં લિપિકારનો કોઈ ઉલ્લેખ થયો નથી.