________________
૧૬૧૩. ચૈત્ર સુદ્ર ૬, જૂધે વીરમગામ મધ્યે
આ પ્રતનું રામસાગર નામના કોઈ પંડિતે સં. ૧૭૮૮, ઈ.સ. ૧૬૫૩, ચૈત્ર સુદ-૫, બુધવારે, વીરમગામમાં લિપિકરણ કર્યું છે.
૯. વિજ(ન)યશેખર સૂરિ કૃત શ્રી કયવન્ના ચોપાઈ (સં. ૧૬૮૧)
આ કૃતિની બે હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. (ક) આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાન મંદિર (ખ) શ્રી ચન્દ્રસાગર સૂરિ જ્ઞાન મંદિર, ખારાકુઆ - ઉજ્જૈન.
૩૪૩
(ક) હસ્તપ્રત ક્રમાંક - ૧૦૯૫૦, ડાભડા ક્રમાંક - ૩૫૨ છે. પત્ર પરિમાણ ૨૨ x ૧૦ સે.મી. છે. કુલ પત્ર ૧૫ છે. પ્રતિ પત્ર ઉપર નિયત પંક્તિઓ નથી. જેમકે પ્રથમ પત્ર ઉપર ૧૪ પંક્તિ છે. પત્ર ક્રમાંક ૧૧ થી ૧૫માં પ્રતિપત્ર ઉપર ૧૫ પંક્તિઓ આલેખાયેલી છે. પ્રતિ પંક્તિમાં ૪૨ થી ૪૫ અક્ષરો છે.
અક્ષરો નાના અને સુવાચ્ય છે. પત્ર - ૩ના અક્ષરો થોડા મોટા છે. પત્રની વચ્ચે બદામ આકારનું ચોખડું રાખ્યું છે. જેમાં જુદા જુદા ચાર અક્ષરો ભરવામાં આવ્યા છે.
2
નિશાની છે.
પ્રતમાં એક ઈંચનો જમણી અને ડાબી બાજુ હાંસિયો છે. જેમાં વધારાનો પાઠ+, x, ‘\\ //’, = નિશાની કરી ઉમેરાયો છે. ૩, ૪, ૯, ૧૦A, ૧૨A, ૧૩Å, ૧૩, ૧૪A, ૧૪, ૧૫A, ૧૫ સિવાય દરેક પત્ર ઉપર ખૂટતો પાઠ ઉપર, નીચે તથા જમણી કે ડાબી બાજુના હાંસિયામાં ઉમેરેલો છે.
આ પ્રતની વિશેષતા એ છે કે તેમાં કડી ક્રમાંક નિયમિત છે. દંડ વ્યવસ્થા ચોક્કસ છે અને પદચ્છેદ સૂચક
પ્રત પ્રારંભઃ ।।૬।।Ěનમઃ ||
પ્રતના અંતે કૃતિ શ્રી યવન્નારિષિ વ૩પ સંપૂર્ણ ।।
:
પ્રતના અંતે પુષ્ટિકામાં પ્રતિલેખન વિષે ઉલ્લેખ થયો નથી.
(ખ) આ પ્રતનો ડાભડા ક્રમાંક - ૮ છે. પ્રતનું માપ ૨૩.૫ x ૮.૫ છે. કુલ પત્ર ૧૧ છે. પ્રતિ પત્ર ઉપર ૧૫ થી ૧૦ પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૮ થી ૫૨ અક્ષરો છે.
આ અક્ષરો અત્યંત ઝીણાં છે. કોઈ કોઈ પત્રમાં શાહી લાગી જવાથી અને ક્યાંક અક્ષરો ફૂટયા હોવાથી પઠનમાં પાઠ ક્યાંક દુર્વાચ્ય બન્યો છે. બાકી પ્રતની સ્થિતિ સારી છે. પત્ર ક્રમાંક - ૨ ઉપર એક જગ્યાએ ખૂટતો પાઠ ઉમેરાયો છે. તે સિવાય આખી પ્રતમાં ક્યાંયપાઠ ઉમેર્યો નથી.
પ્રત પ્રારંભ : ||૬||
પ્રતના અંતે : કૃતિ જ્ઞાન વિષયે યવન્નારિષિ વ૩પ સંપૂર્ણ। સર્વ ગાથા રૂ૬૨ ||તિચિતં મુ.।।