________________
30ξ
આયા જીવ એકલા ભાઇ, આપ એકલા જાă; તન ધન જોવન છાંડય કેલા, ફિર પીØ પછતાયૈ''
દુહા : ૨૮ જીનવાંણી શ્રવણે સુંણી, પ્રતિબોધી સબ કોય; કોઇ શ્રાવક વ્રત આદરો, કોઇ માહાવ્રત જોગ વલી પચખાંણ કરા ઘણાં, મીઠી લાગી જોર; કેવનોં મન હરખીયો, જિમ ઘન ગાજૈ મોર આજ મનોરથ સબ ફ્લા, આજ જનમ મુઝ ધન; વાંણી શ્રી જીનરાજકી, સાંભલી એ કૃતપુન વંદન કરનેં પુછીયો, ભાખે શ્રી જીનરાયા; ‘‘પૂર્વભવ મેં ક્યા કીયા ? મુઝકુંૌ બતલાય'' લોકાલોકપ્રકાસકરે, કેવલગ્યાંન અનંત; કેવલગ્યાંની આર્ગે કહે, પૂરવ ભવ વૃત્તાંત
ઢાળ : ૨૮ (બલીયાસેં ક્યૌ લાગતા હૈ...એ દેશી) શ્રી જીનવાંણી અમીય સમાંણી, જીનવર તુરં(ત) સુણાઇ હૈ; ‘‘તું સૂણલે રે કેવનાં બાલક, જેસી વીધ કરિ આઇ હૈ; તેનેં પીછલે ભવમેં દાંન દીયા થા, ઉસકા ફલયે ભાઇ હૈ; એક સાલગ્રામમેં વસે પ્રભાવત, જિસનેં બેટા એક જાઇ હૈ જાકે ઘરમેં તો કુછ સંપત નાંહી, વીપતા બોહોત સતાઇ હૈ; હોય દુખીયારી ગાંમ છોડł, સહર વિષે ચલ આઇ હૈ; પિસણ ધોવણ કરે પારકા, સુત વછક ચરવાઇ હૈ; પુરા પડણાં જગમેં મુસકિલ, નિઠ નિઠ કર પેટ ભરાઇ હૈ ઇમ કરતે બહુત દીન વીતો, જાતેં વાર ન લાગઇ હૈ; સાંવન તીજ ભઇ લોકાંકી, ઘર ઘર બાર વધાઇ હૈ; પુડિ પાપડી ખીર બણાવૈ, વ ઠંડી કરોંખાઇ હૈ; જીમત સાહ દેખ બાલકનેં, અસી મનમેં આઇ હૈ ખીર દેખ માતા હૈ આયા, અસા વચન સુનાતા હૈ; “સુંન લે રી મોરી મોહનગારી! તું લાગે મેરી માતા હૈ;
૧. હ.પ્ર. (ખ)નો પા - કેવના આગે કહે, પૂરવભવ વૃત્તાંત; ૨. શ્રાવણ માસની ત્રીજ; ૩. અને.
...ભ ...મે...૧૩
...૦૧
...૦૨
...03
...૦૪
...૦૫
...૦૧
...૦૨
...03