________________
૩૦૫
...૦૨
ઉપદેશી ભગવાન જી, પ્રથમ સું આરજ દેસ; આરજ કુલ પુરી જગે, અઉતા સંદેશા સંગત પાવૈ સાધકી, સુંણક્કો સિધાંત; શ્રદ્ધા જિનવર વચનકી, ટાલે મીથ્યામત
...૦૩
..૦૧
ઢાળ ઃ ૨૦ (આઇ રે આઇ રે જમાલો સાગ વેચન આઇ...એ દેશી) વાણી શ્રી જીવરાજ વખાણે, સુંનો ભવિકજન પ્રાણી!
ચાર ગતિ ચોરાસી લાખમેં, કાલ અનંત ભમાંણી ભલે આયા જીનસર, ભવ જલ પાર પોહોંચાયા રે...ભ. દેવ ગુરુધરમ સાચાપાલો, ટાલો આતમ દોષ; સમકિત બિન તો કાચન સુધરે, કિસ વિધ પાવૈ મોક્ષા ...ભ ...મે...૦૨ જૂઠે ગુરુકી સંગત ટાલ્યો, સાચા પાર્સ આવો; કેવલિભાષિત ધર્મ આરાધો, જુઅમરપદપાવો રે ..ભ ...મે...૦૩ પંચ મહાવ્રત ધરમ આરાધો, શ્રી જીવરાજ બતાયો; બારા વ્રત શ્રાવકના પાલો, આવાગમન મિટાયો રે ...ભ...મે...૦૪ પાયાનર ભવ સાર જગતમેં, સમઝ બુઝ મન ભાઇ; માતા પીતા ઓર બહન ભાઇ, જુઠી જાણ મમતાલાઈ ...ભઇ ...મે....૦૫ તન ધણ જોવન અથીરજગતમેં, ભોડલકા સાભલકા; કાલ અનંત રુલા ચોગતિમેં, અજું ન હૂયા હલકા ...ભ ..મે....૦૬ વિર્ષ વિકાર પાંચૅ ઇંદ્રી, પચીસેંભરમાયા હૈયા; પચીસાં કી સંગત કરä, દુરગત ધકા ખાયા
...ભઇ ...મે...૦૦ એક એક ઇંદ્રી કે વસપડીયા, પંચાનેં દુખ પાયો; ગજ અલી મીન પતંગ મૃગનેં, કાંનાસે મર જાયો રે .ભ...મે...૦૮ ફલ કિંપાક સમાન જગતમૈ, ભૌગાવ્યાં ભરમાયા; ત્યાગી સો તો મુક્ત વિરાજૈ, ભોગી સુખ નહી પાયા હો ...ભઇ ...મે...૦૯ મમતા માયા છોડજગતકી, સમતા રસમેં આવો; દયા ધરમ તો સાર જગતમેં, યાહી તેં શીત લગાવો હો ...ભ...મે...૧૦ દાન સીલ તપભાવ ભલેરા, ઘાતિ કરમ ખપાયેવો; નીંદા ચુગલી તજો પરાઇ, સુધ અભ્યાસ ઉપાયો
.. ...મે...૧૧ આ સંસાર કૈહરના વાસ, ધરમ કરો સુખદાઇ; શ્રી જિનરાજ કહૈભવી જીવો, અટલ અખંડત થાઇ ...ભ...મે....૧૨