________________
૨૮૦
...દા...૧૪
...દા...૧૫
નાર મનાવે નાહલો, ચાલણ રોકિયો સંચો રે; માથે ભાગતન છાંડી, નટલે કરમ પ્રપંચો રે તીન અવસર પરદેશ મેં, ધનપતિ સારથવાહો રે; કરે ઈમ ઉદઘોષણા, નગરમાંહ અછે હો રે
ધનખાટણ મન જે હુવે, તે આવજો મુજ સાથી રે; વીણજ ઘણૌ પ્રદેસ મેં, ચઢવી બહૂધન હાથી રે'' કેવનાં સુણી વાતડી મનમેં હરખત થાયો રે; સમઝાઈઘરણી ભણી, ચાલણ રો હુયો વાયરે સુભ સુકન આયો સાથમેં, “શ્રી આઈ સાથ રે; દેવલમેં સીજા ધરી, સાહ બૈઠો તીણ માથે રે ઘરથી બાહિર આઈયો, એહ જ પંથમેં આગો રે; બારમી ઢાલ જૈતસી, લખમી ખાટણ રાગો રે
...દા ...૧૬
...દા...૧૦
...દા ...૧૮
...દા ...૧૯
દુહા : ૧૩ હવે કુલવંતી કંતને, ઊભી કહે કર જોડરે; “ર્થે સીધાયો સિધ કરો, પૂરીજો મન કોડ.
... ૦૧
...જ...૦૧
...જ ...૦૨
ઢાળ : ૧૩ (મેરા સાહિબ હો શ્રી સીતલનાથ...એ દેશી) જલદિઆઇયો વાલહા, મત રહજૈ હો બહુ તાં પ્રદેસક; આવત જાતા સુંઘણા, મુકજો હો નિજ કુસલ સંદેસક ચોર ચુગલ ઠગ માંણસા, મત કિજો હો પીયા વીસવાસક; ખરચખાણમેં મત સંકજો, જિમ સોહેંરેતીમહી પંચાસેક કુસલેં વેગા આવજો, ધન ખાટી હો મન કરી વીચારક; થૈ મુઝ જીવન આતમાં, મનમોહન હો સાચા ભરતારક દેવ ગુરુધરમ સાસતા, નીત કીજો હો ચીત નીસરવૈધારક; કદિન મુઝ વીસારજો, મત ભુલો હો રાખો મન સારક કાગલ લીખી જો મોકલો, દેખો હો કાગજનો લેખક; કીસ વીધ પ્રેમ પ્રકાસીયો, તવ જાણ્હો જીવન ફલ દેખક વલી અવધારો વિનતી, પતી ભગતી હો મેં તો છું નારક; "જીમનરી વેલાં થયાં, મેં જીમું હોદોપહર ધારક
...જ ..૦૩
...જ...૦૪
...જ ..૦૫
...જ..૦૬
-
-
-
--
--
-
-
-
-
-
-
૧. જમવાની વેળા; ૨. બપોરે.