________________
૨૮૬
દુહા : ૧૨ એકણ દિધા બાહરો, નામ ન લે સવ કોઈ; દીધાદેવલ ચટે, ઈમ ભાખે સવ કોય
...૦૧
...૦૧
...દા ...૦૨
...દા. ...03
...દા ...૦૪
...દા ..૦૫
...દા ...૦૬
ઢાળઃ ૧૨ (દાન કહૈ જગિહું વડો...એ દેશી)
દામ નહીંગાંઠ માંહરે, દામ કરે સહુ કામો રે; દામેં તુઠે દેવતા, દામ વધાવે મામરે દામ ભલા સંસારમેં, દિધા દોલત હોઈ રે; ગ્રહ ગોચર પીડાટલે, આદરદે સબ લાઈરે રુપઈયા માનેંરાજવિ, રુપીયાઍવૃત ઘોલ રે; ધરમ કરમ ધનસેં હૂવે, રુપીમૈ સદા રંગરોલ રે રુપૈયા પ્યારા જગતમેં, રુપીયે માદલ વાજે રે; અસનાન પુજા રુપીયે હૂવે, રુપીયા જિન ગુણ ગાજે રે રુપૈયેમાને ભારજા, લાડી હાથ બે જોડે રે; વીણ દાંમ નીલો ભણી, રુઠી કડકા મોડે રે રુપર્વે સામાત કહાવતા, પૈસા કામણગારો રે; પૈસે વીણજ હોવૈ સબહી, પૈસે જિમણ સારો રે બહણ કરૂં ના સિરમાહરે, ઋણથી રહે મુખ કાલો રે; અટણથી નાવૈ નીંદડી, સદણથી સહીયેં ગાલો રે નારી મંડણ નાથજી, ધરતી મંડણ મેહો રે; પુરષા મંડણ ધન સહી, ઈનમેં નહીં સંદેહો રે ખુટો ધનખાતાં સભી, ઘરમેં સબલ ખુટો રે; વિણજ વ્યપારન કો ચર્લ, દુભર પેટન ખૂટોરે મેં જાઉંપરદેસમેં, ધનખાટીશ એકચિત્તો રે; ઘરમેંદો થે બહનહીડી, રહજો રૂડી રીતો રે” “શ્રી સુન પિયાના બોલડા, ગહનાં સરવ ઉતારી રે; પીયા આગે મુકી કહે, “કાયા મારી વારી રે ખાવો પીવો ખરચો વલી, માંડો વિણજ વ્યપારો રે; નાથ કહે “ધન! તું સતી, તુંમુઝપ્રાણ આધારો રે ગહણાગાંઠાં વેચતાં, લાજ ઘટે હોવૈ હાંસી રે; મેં ચાલું સંઘાપરી, ઘર કિમાડ વયાસિ રે''
...દા..૦૦
...દા
.૦૮
...દા ...૦૯
...દા ...૧૦
...દા ...૧૧
..દા...૧૨
...દા ...૧૩