________________
૨૮૪
પ્રિયા આદ(ર) દેતી રે, નવેલી રંગ ભરી; સિંગાર સજાઇ રે, કામિની નેહ ભરી નવ રસકી નવમી રે, કવીસરે ઢાલ કહી; મિલનેકી તિયારી રે, આદર રંગ સહી
દુહા સોરઠી : ૧૦
મુખ ઘુંઘટ પટમાંહિ, પ્રીતમ દેખ પિછાણે; ચંદ છીપે ન માંહિ, જ્યું વાદલ દલ ચાલવૈ
ઢાળ : ૧૦ (જોબનીયાં રંગી લીયા સહેલી માહારા પીઉનં...એ દેશી) આજ વધાવો હે સહેલી, હમ ઘર આવજો;
જાગો હમારો ભાગ, પીયા પધારીયો જો;
સુરતરુલીયા હે સ૰ હમ ઘર આંગણે, અમીય તૌ ઘર લાગ પીયા બીછડા મિલીયા હે સ. બારા વરસ તણાં દુખ ટલીયા સબ દૂર પી મ્હારા વ્રતનેં પરસાદેં હે સ, દુખ દુહગ ટલેં હીવ વીપતા ગઇ ચુર તપ જપ કરતી હે સ૰ પાલતી આખડી પુરો પડીયો નેંમ પી દેવ ધરમનેં હે સ નીત મનાવતી, જીસનેં થાઇ ખેમ
ધન એ વેલા હે સ ધન છે આ ઘડી, જન્મ ભયો પ્રમાંણ પી બારા વરસ કાં હે સ વિછડીયા મિલ્યા, અવ ઘણૌ ગીણતા આણ મોતી એમ વધાવો હે સ. મોરા કંતનેં, ગોરી ગાયેં ગીત પી ઘરમેં માંડો હે સ. નવ નવ માંડણી, ચીતરામણ કરાવો ભીત વીચ વીચ દેવે હે સ આપ ઓલંભડા, સબ કાઢી મન વાત પી રંગમેં મીઠો હે સ૰ લાગે રુસૌ, મન લાગૈ જસી દ્રાખ અલીયાં ગલીયા હે સ. સબ પિછલા કીયા, હસ બોલે ઘર પ્રેમ પી. સાજન મિલીયા હે સ. આનંદ વરતીયા, દલગીરીનોં નેમ રંગ રલીયા હે સ સબ પરિવારમેં, હુવા હરખ અપાર પી. તોરણ બાંધો હે સ ઘરકે બારણે, સોભા વિવિધ પ્રકાર વરતેં મંગલ હે સ૰ સુખ અતી પાંમીયો, શ્રી પુન્ય પ્રમાંણ પી ધરમ અરાધો હે સ૰ આ જિણરાજનો, દીધો સુપાત્રદાંન જો દુખ પાયા હે સ. અબ સુખ થયા, પુર્ણ થયા સોભાગ પી. દસમી ઢાલેં હૈ સ. પીયા ઘર આવીયો, સીલ તૌ સુખ પાય
...ય...૧૪
...ય ...૧૫
...૦૧
...૦૧
...પી ...૦૨
...પી ...૦૩
...4. ...૦૪
...પી ...૦૫
...પી ...૦૬
...પી. ...૦૦
...પી ...૦૮
...પી ...૦૯
...પી ...૧૦