________________
૨૮૩
ફૂરકો ડાંવ અંગ, તિણ અવસર નારી તણો; ચિત્તમેં અસી સુરંગ, સહી મિલસે મુઝ વાલો
••.૦૨
.૦૨
ઢાળ : ૯ (ટૂંક ઘર અપનેં કો આવ વીષ કી છાંડ ગલી...એ દેશી)
ચરખાલે બૈઠી રે, ગરીબી સ્વાંગધરી; વિપતીકી મારી રે, વિજોગણ દુઃખ ભરી
...ચ..૦૧ બોલે છમ વાંણી રે, લંબે સાંસ ભરે; વીતકકથા ઘરકી રે, કહો કૂણ સાર કરી વેસ્યાં ઘર જાઇરે, બેદરદી બૈઠ રહા; સુખ દૂખ કૂણ પૂછતે, જિસકેનાહ દયા
...ચ....03 સુન સુનકુંવાણી રે, વીજોગણ નારીકી; વજ સમ લાગી રે, દુકૂલન કારીકી
...ચ, ...૦૪ ઘર ભીતર આયો રે, મનમેં સંકધરી; મુખ તો કુમલાણીરે, ચંદ્ર જુરાહ ગ્રહી
ચિ...૦૫ સતી દેખ સંકાણી રે, મનમેં સોચ ધરે; ‘એ કુંણ નર આયો રે? પીછાંનો નાહ પરે”
.ચ.૦૬ એ ઘર સતી પોકારે, “ઇહાં તું ક્યું આયો? મેરા કંત નહીંઘરરે, વેસ્યાભરમાયો.
.૦૦ અપને ઘર જાવો રે, અમારા કામ નહીં; હમ સતી સીરોમણિ રે, અવર કો કામ નહીં
ચ, ...૦૮ દુજો નર ભાઈરે, નણદીરા વીરા વીનાં; મેં રહું ઉદાસી રે, ચકોરી જિમ ચંદ વિના
ચ, ...૦૯ "કદનજરે દેખુંરે, પાપી કદ આવૈ; મેંપગમાયા રે, અંગનેં સંતાવૈ''
.ચ. ...૧૦ કેવનાં બોલે રે, “આસા તેરી સફલ ભઇ; મેંઘરકા માલકરે, વિપત સહુ દૂર ગઇ
ચ ...૧૧ જિન તુરંત પીછાણાં રે, ઘરકા સ્યામધણી; તન મન સબ હરખી રે, સોભા અધિક બની
...ચ....૧૨ જિમ ઘન વરસાતે રે, નાચે મોર સહી; વાદલ કેટલી કરે, ચંદ્રપ્રકાસ સહી
...ચ...૧૩
--------------
૧. ક્યારે