________________
૨૦૦
સુ||૧૮Tીપુ
સુ. ||૧૯||પુ.
સુ||૧૦||પુ
સુ||૧૧||પુ
સુ. ||૧૨||પુ
દાનેં તૂસે દેવતારે, દાંનેં દોલત હોય; દાન વડો સંસારમેં રે, જસ ગાડૅ સહુ લોય. તિણ ઢાળે નૈતિણ સમે રે, જંગમ તીર્થજહ; તીર્થનાથ ત્રિભુવન ધણી રે, ભાંજેસયલ સંદેહ. સાત હાથ પ્રભુ સોભતાં રે, ધન તે લોચન દીઠ; ચરણ કમલની રજ કરી રે, કરતા પવિત્ર ભૂપીઠ. અનુક્રમેં વિચરત વીરજી રે, સમોસરયા નિરવદઠાંમ; મિલીયા ચોવીહ દેવતા રે, વંદણનૃપ જાવે તાંમ. કયવનો મંત્રી સંગે રે, દેસનાં સુણી નીજ કાંન; પૂછે શ્રેણિક રાજવી રે, પૂર્વ ભવ વિ(ર)તાંત. પ્રભુ કહેં “પાયસ દોયરેખથી રે, દાન દીયો તિણ મેલ; દોય વેલાં દિધતે લહી રે, પડિ અંતરાય બિહુ વેલ. હળુકરમી ચિત ધારનૈ રે, છોડી સકલ પરિવાર; સાત નારી આપ આઠમો રે, લીધો સંયમ ભાર. ચરણ કરણ વૃત અનુગ્રહી રે, પોહતા સર્વાર્થસીધ; મહાવિદેહમેંપામસી રે, સીવરમણી નવ નિધ. દાનતણા લદાખીયા રે, કયવને સોભાગ; હીણ અધિક મિથ્યાદુકડંરે, ફતેચંદજી કહેં જિનમાગ. આચાર્ય ઈંદ્રભાણજી રે, તાસ પ્રસાદ ગણાય; સવંત અઢારે ઈકયાસી રે, પોઢ વદ ઈગ્યારસ સુહાય.
|| ઈતિ શ્રી કયવન્તરો ચોટાડો સંપૂર્ણમા
સુ ||૨૩નાપુ, સુ. ||૨૪નાપુ
સુ||૨૫||પુ
સુ. ||૨૬/પુ.
સુ ||ર||પુ