________________
૨૬૯
.
.
વિતક વાત કહિ સર્વે રે, મંત્રી બુધકરાત; એકદેવલ જક્ષ રાજનો રે, સેવા ચિંત મિટાત.
સું ||૩|ીપુ કયવના સમ સોહતી રે, મુર્તિ બેઠાડી માંહ; નગરઢંઢેરો ફેરીયો રે, હુવી પુરમેં ઉછાંહ.
સુ ||૪|ીપુ છોરુવાલી સબ નારીયાં રે, આવે પુજણ કાજ; અક્કા પિણ લેઇડાંગડી રે, વહુ લેઈપોતા સાજ.
સુ ||પનાપુ, હળવે હળવે હાલતી રે, દેખી પ્રતિમા જેહ; સ્વરુપકાંવના સારિખો રે, નારયં જાગ્યો નેહ.
સુ ||૬||પુ તે મુર્તિને દેખીઓ રે, ડોસી કરી અસરાલ; પાપે સંકે પાપણી રે, લાગૅકોઈ જંજાલ.
સુ ||o|ીપુ હિયડો હટકયૌ નવિ રહે રે, નાખે નીસાસા નાર; હિયડો હેજેપુરીયોરે, ભલાં દીઠો ભરતાર.
સુ ||૮|ીપુ તેહવૅ બાલકખેલતાં રે, ચ્યારે નાન્હા બાલ; મુર્તિ પાસે આવીયા રે, હરખ્યા નેણ નિહાલ.
સુ ||૯||પુ. બોલેં બાલકબોલડારે, મણ મણ મિઠા બોલ; “કૂબેઠા ઈહાં આયર્ને રે? જયૂકોઈ બેઠો નિટોલ.” સુ ||૧૦|ીપુ એક કહે “બાબો મહારો રે,”બીજાનેંધેંગાલ; એક બેસે ખોલિં આયર્ને રે, એકખાંચૅલેઈ બાલ. સુ. ||૧૧ાાપુ એક કહેં “ભેલા બેસનેંરે, જીમસ્યાં બાબા રે સાથ;” એક કહે “જીમણ ન દેઉરે,"દેવે મુખ આડો હાથ. સું ||૧૨|ીપુ નાનડીયાંરે બોલડે રે, લાધા સગલા સાર; કયવનો પ્રગટો હુવો રે, મંત્રી અભયકુમાર.
સુ||૧૩||પુ દેખી ધ્રુજી તે ડોકરી રે, બાહુઝકોલ્યો ઝાડ; ડોસી “પો(ફો)સી પાપણી રે, જાણે પડી ચોરવાડ.
સુ. ||૧૪||પુ ધૂતારી તેડોકરી રે, કાઢી ઘરથી કૂટ; હરખી ચ્યારે પદમણી રે, પાપ કાઢયો દુખ છૂટ.
સું ||૧૫Tીપુ હેજૅમિલી નિજ નાહનેંરે, ટલીયા દૂખ‘દોભાગ; બેટા ચ્યારું હી ફૂટરારે, પ્રગટયો જસ સોભાગ.
સુ||૧૬/પુ. કયવનો સુખ ભોગવે રે, રમણી સાત અનુંપ; ઈંદ્રચંદ્ર પિણ દેખતાં રે, આંખેં મનમેં ચુપ.
સુ. ||૧૦||પુ. ૧. બુદ્ધિવાન; ૨. ચિંતા, ૩. નઠોર, નિર્લજ્જ;૪.પિતાજી; ૫. ખોળામાં ૬ ખેંચે, છ. ડરપોક, ૮. દુર્ભાગ્ય, ૯. આશ્ચર્ય.