________________
૨૫૬
*. ૧૫
••૧૬
••. ૧૮
- Do
••. ૨૧
લલના ગોઠી મેલી મન રંગ, મદનમંજરી સુવિલસે અંગ; કેલી કૂતુઅલ કરેં કેવન, બાર કોડિવિલર્સે સોવના બાર વરસ તસ વહ્યા જામ, પરવારી ઘર"લછી તાંમ; માત તાત પરલોકિંપાર, અરહટીઈ નિરવહેંસા નર. આવ્યું વરસ તેરમું જીમેં, દુખે દહાડા વોલેં તિસેં; સુંડલડી આભૂ(ર)ણે ભરી, ઉપર પૂણી કિરલું કરી
... ૧૦ અર્થ લેવા ગઈ આવાસ, એહવું લઈનૅ આવી દાસ; અકાઈ જાણ્ધનનું અંત, બેટીને કહેં “મેલો કંતા 'નિગરથ નરમમ આદર કરો, અરથ આપણું હીયર્ડેધરો;” બાંધ્યું મદનમંજરી છે મોહે, “બાર કોડિલીધા અતી લોહ જાજા જીભે ઈમ કીમ કહું, વિરહડાલિ દાઝીને રહું;”
વૃક્ષ વિફલ નવી રહે વિહંગ, નીરસ કુસુમ ન ફિ"ભૃઅંગ સુકે'સર સારસ ન ફિરંત, દાધે વન મૃગલાં ન ચરંત; ભુપતી ભાવઠ થાય કપૂલૈ, બાખડ નેં વાછરુ કિમમલેં જીવિત દીસેંતાં રાખીએ, સાર સંગ્રહી ‘છોતાં રાખીએ ? આથથકી સહૂઆદર કરેં, કિમ આપણનેં નિર્ધનમન હરેં?' તે બાલા નવી માંનેં બોલ, નિષ્ફરપણું તે કરે નિટોલ; ““ધોઈ સપાટી ઢોલીયા તણી, હેઠલી ભોઈં આવો તેહભણી” ઈસ્યાં બોલ બોલે બેમની, કર્મચંડાલ તે દુષ્ટ"ડુંબીની; માંહિ સારવણી દીએ દાસ, રજલ લાગી રે વિકલ વિમાસ રજ લાગૅવાજો બીહો “બુડ, તું આંહી આવ્યો કાં છઈ કુડ?” એ કુવચન કાઢવા તણાં, જઈ (જો)ઈ એહવે ઘર આપણાં' મુકી નીસાસઉ સાસ, આવ્યો ઘરનઉ ખેડાવાસ; કાંતતી એકદેખે નારિ, વલી વલી મુખ ઘાલેં બારિ
... ૨૬ આઘૂજઈનેં પાછું વર્તે, “વલતું દેખી વનીતા કલેં; એક વાર ઘરઘ(ર)ણી હોઈ, પૂછે “વલી પાછો સું જોઈ? સેઠધનાવો કરતાં રાજ, તેહ માયલો કો નવી દીસેં આજ;” કામની કહેં “એ સહુ તુમ તણો, થાનીક થયું કુટંબ આપણું કરવા લીહીધ અભિષેક, વિનય વનીતા કરે વિવેક;
બેઠો જુએ ઘરની "ક્ષોભ, ગઈ આગેની ઘરની શોભા ૧. લક્ષ્મી, ધન; ૨. રહેંટ; ૩. પસાર કરે; ૪. નિર્ધન; ૫. ભમરો; ૬. સરોવર; 6. મુશ્કેલી; ૮. છોતરાં, નકામી વસ્તુ; ૯. નક્કી, અવશ્ય; ૧૦. ચાંડાલણી; ૧૧.મૂઢ; ૧૨. પાછા વળતાં; ૧૩. અચંબો પામી.
૨૨
• ૨૪
•.. રેપ
•.. રેo
૮
... ૨૯