________________
૨૪૩
જવ જલમાંહિં હીરો ઝલહલ્યો, તિણ વેલા જલચર સલસલ્યો; છૂટીનઈં તે નાસી જાય, કુસલે નીસરીઉં ગજરાજ. મગધદેશ તણું મંડાણ, એ દ્વિપ મોટો ગ્યાની જાણે; આગલિ કંદોઈ નિરખીઉ, તે દેખી શ્રેણિક હરખીઉ. રાય કહે ‘“તુમ્હે અભયકુમાર! કંદોઈ પરણાવો સાર; સબલ જાન લેઈ આવો તુમ્હે, સુભ લગનેં પરણાવું અમ્હે.’’ તિણઈ કીધાં બહુલાં પકવાન, બહુધન ખરચી કાઢી જાન; રાયનું સગપણ પણ જાણી કરી, કંદોઈ આવ્યા પરવરી. કંદોઈ`કારુની જાતિ, ફોકટ ફૂલિ દિન નઈં રાતિ; ઉતારયા ગંગાનેં તીર, જેહનું ઉજલ નિરમલ નીર. ‘“પહિલાં હરખ જિમણ દેઉં અમે, હરખેં જિમવા આવો તુમેં;’' એકેકા કંદોઈ પ્રતિં, ચ્યાર ચ્યાર મેહલ્યા અણહિતઈં. કરી સ્નાન જિમવા નઈં જાય, અપૂર્દિ બાહિં બંધાવિરાય; મારતાં બંબારવ કરઈ, હેઠા પŚિ સુઈ સાથિ રહઈ. એ વરને આઘો તેડીઈં, “સંઘેસ રે સોટે સૂડીઈં; “કહિરે ઘર કેહનું ફાડિઉ, એહ રયણ કિહાંથી કાઢીઉં ? અમૂલિક રતનતણાં બે ઠાંમ, કિં રાજા કિં વિવહારી ધામ; છાનું કિમ રાખ્યું તઈં ગૂઢ ? તિણિ કારણ મારેવો મૂઢ.’’ મારતાં કહે ‘“ સુણો કુમાર ! કન્યા પોહતી પંચ હજાર; સા કયવનો ગુણની ખાણિ, એહ રયણ તું તેહનું જાણિ. ભુંડા ભાંડ તણી ગતિ જોઈં, લહિણું લેતાં દેણું હોઈ; "પુંહક ન ખાધે દાધો હાથ, એ ઉપરિ રુઠો નરનાથ. “એ ઉખાણો સાચો લહિં, રાંક હાથ રયણ કિમ રહેં?
સા કયવનો સોભાગિણી જાણી, પરણાવ્યો મોટે મંડાણિ.
ટાલ્યો ન ટલેં વિધિનો લેખ, જિમ ભામિ(વિ)ની વણિક ક્રમરેખ; મનોરમા કન્યા મનોહાર, કયવનો પરણ્યો સુવિચાર.
*
* उदयति यदि भानु पश्चिमायाम् दिसायाम्,
प्रचलति यदि मेरुः शीततां याति वह्निः
विकसति यदि पद्मं पर्वत अग्रेशिलायाम्, तदपि न चलतीयं भाविनी कर्मरेखा ||
||૨૭૦||
૧. હલકી, ૨. નાગોડાનાં વૃક્ષની પાતળી સોટી;3. ચોરી કરવી; ૪. પોંક; ૪-૫. આ કડી હ.પ્ર. (ખ)માં નથી.
*
(કડી-૨૦૦) કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય, પર્વતના અગ્રભાગે કમળ
ઉગે, તો પણ ભવિષ્યમાં કર્મમાં જે લખ્યું હોય તે રેખા ફરતી નથી અર્થાત્ જે થવાનું હોય તે થાય જ છે.
કાવ્ય:
... ૨૫૦
...૨૫૮
...
૨૫૯
૨૬૦
...
૨૬૧
. ૨૬૩
૨૬૨
૨૬૪
૨૬૫
.. ૨૬૬
૨૬૦
.. ૨૬૮
૨૬૯