________________
યતઃ
સોરઠી
૨૪૨
*
રતન હતું જે મોદિકમાંહિં, લપસી પડિઉં કુંડીમાંહિ; કુંડી જલ બહુ ખંડે થયું, સૂખડીŪ તિહાંથી સંગ્રહયું. નીસાલીયા તે સઘલા મલી, નીત સૂખડી ખાઈં મનિ રુલી; કંદોઈનઈં હાટિં જાઈ, પાટી માંજઈ ભેલા થઈ. બાલકને ભોલાવી કરી, કાંઇક સૂખડી આપી ખરી; કંદોઈ મનમાંહિં ચલ્યો, રતન અમૂલિક લેઈ વળ્યો. કયવન્નો મન ચિંતઈ એમ, ‘પેટ ભરાઈ કરસ્યું કેમ ?’ મોટા લાડૂ 'વધારયા જામ, રતન અમૂલિકદીઠુંતામ. રતન વટાવી ચહુટામાંહિ, સુખ વિલર્સે કયવના સાહ; ‘ધન! વેલા ધન! દિન તે સાર, જે દિન દેખું નારી ચ્યાર.’ કયવન્નો રહિં નિજ મંદિરેં, તે નારીનું ચિંતન કરે; વંધ્યાચલને જિમ ગજરાજ, દેવગિરિ નઈં જિમ દેવરાજ. * लविंग लसरके जे चर्या, ते किम चरें करीर । समर समर गुण वेडी झंखर हुउं सरीर ।। *મનમાંહિરુંધળેઠ, લાયુંપિન નાગનહીં। છ ફૂટ ારેલેહ, નાકું નારિંગ વીસરેં।।
* हेलविउ हीरेण वारु वयरागरतणो ।
फुट फिटक तणे, मणि ए मन मानईं नहीं । । એક દિવસ સેચનક ગજરાજ, પોહતો પાણી પીવા કાજિ; ઊંડા જલમાંહિ ગયો જેતલેં, જલ જીતેં સાહ્યો તેતલેં. ચોરાસી કર લાંબો હોઈ, ગજ ચરણે વીટાણો સોઈ; *તિહાંકિણિ મિલિયા 'મહા ભડરાય, પિણ ગજ કિણથી નવિ મુકાય. વજડાવ્યો ઢંઢેરો ઢોલ, રાય કહે એ માહરો બોલ; ‘દેઉં બેટી અરધું રાજ, જે છોડાવે'વારણ આજ. કંદોઈઈં તે નીસુણી વાત, રયણ પસાયે ખેલું ઘાત; કામ કરો એકહિં અભયરાજ, પછેં વિચારી કરસ્યું કાજ.
...૨૪૪
... ૨૪૫
.. ૨૪૬
...286
. ૨૪૮
...૨૪૯
||૨૧૦૦૦
૨૧૧||
||૨||
૨૫૩
.૨૫૪
...૨૫૫
૨૫૬
૧.ભાંગ્યા, ટુકડા કર્યા; ૨. તે સ્થાને, ૩. મોટા બળવાનો; ૪. હાથી; ૫. કાર્યસિદ્ધિનો ઉપાય.
(કડી-૨૫૦) લવિંગના લસરકા જેણે ખાધાં હોય તે કરીરનાં વૃક્ષને કેમ ચરે ? તેમ તમારી ગુણરૂપી વેલડીને યાદ કરી કરીને શરીર ઝાંખુ થઈ ગયું. સૂકાઈ ગયું.
*
(કડી-૨૫૧) મનમાં આગ લાગી છે તે ઓલવવા છતાં ઓલવાતી નથી. કડવા કારેલાં ખાતાં નારંગીનાં સ્વાદને ભૂલાતો નથી.
(કડી-૨૫૨) હીરા અને વજની ખાણ તણો નાથ ક્યાં અને ખોટાં સ્ફટિક (કાચમણિ) ક્યાં? એમાં કઈ રીતે મન માને? (આ કડી હ.પ્ર. (ખ) માં નથી.)